તાંત્રિકે સ્વરૂપવાન યુવતી ને કર્હ્યું ‘મારી સાથે સમાગમ માણીશ તો તારું પારણું ભરાશે અને યુવતીએ..

અન્ય

પરિણીતા ને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે સમાગમની માંગ કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. કુટુંબમાં થતા ભુવાની બ્લેકમેઈલીંગ થી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે બન્ને પક્ષો વચ્ચે થયેલી અઠડામણને લઈને ક્રોસ ફરિયાદ નોંધી છે.

પરિણીતા ને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે સમાગમ ની માંગ કરીને કહયુ આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સં-બધ રાખીશ તો તારે બાળકો થશે. જુહાપુરા વિસ્તારમા રહેતી એક પરણિતાને સંતાન પ્રાપ્તિ માટે ભુવાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. ભુવાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શ-રીર સં-બધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો.

યુવતીએ ભુવાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિ’રુ’દ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ભુવા વિ’રુ’દ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધ-મકી આપી હતી. જેથી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશન માં કહેવાતો ભુવો ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિ’રુ’દ્ધ ફરિયાદ કરી છે.

જુહાપુરા ની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બા’ળ’કીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી ભુવા ઇમ્તિયાઝ હુસૈન શેખ સંપર્કમા આવ્યા.આ ભુવાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.અને સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. યુવતીની વાત સાંભળીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે તારે બા’ળ’કોના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સં-બધ બાં-ધવો પડે તો તારા બા’ળ’કો થાય.

ઇમ્તિયાઝે પરણિતાને હોટલ માં જઇએ અને તું મારી સાથે સં-બધ રાખીશ તો તારે બાળકો થશે તેવી વાત કરી હતી. ઇમ્તિયાઝની વાત સાંભળીને યુવતી ઉશ્કેરાઇ હતી અને તેને ઘરમાં કાઢી મુક્યા બાદ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ઘટનામાં મહિલાએ ઇમ્તિયાઝ વિ’રુ’દ્ધ ફરિયાદ કરતા આ-રોપીના પરિવારજનોએ મહિલાના ઘરમા મા’રામ’રી કરી હોવાનો આ-રોપ દપંતીએ લગાવ્યો હતો. હાલમા વેજલપુર પોલીસે આ આ-ક્ષેપોને લઈને બન્ને પક્ષે ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *