પ્રિયંકા પંડિતનો MMS વાયરલ
એક્ટ્રેસ પ્રિયંકા પંડિતનો વીડિયો ઘણા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ ગયો છે. અભિનેત્રીની કોન્ટ્રોવર્સીને જોઇને લોકો હેરાન થઇ ગયા છે. આ વીડિયોને લોકો શૅર પણ કરી રહ્યાં છે.
એક રિપોર્ટ અનુસાર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જુનો છે, માત્ર એટલું જ નહી પ્રિયંકાનું રિએક્શન પણ સામે આવ્યું છે. પ્રિયંકાનું કહેવું છે કે વીડિયોમાં જે છોકરી દેખાઇ રહી છે તે પોતે નહી પરંતુ અન્ય કોઇ છોકરી છે. તેનું કહેવું છે કે કેટલાક લોકો તેને બદનામ કરવા માગે છે. જેના કારણે આ ફેક વીડિયો શૅર કરી રહ્યાં છીએ.
આ ફિલ્મોમાં કર્યુ છે કામ
મહત્વનું છે કે પ્રિયંકાએ વર્ષ 2013માં ફિલ્મ જીના તેરી ગલીમેથી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ. જે બાદ તેણે તોડ દે દુશ્મન કી નલી, રામ ઓર અલી, પવન પુત્ર, ઇચ્છાદારી અને આવારા બાલમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
હાલ પ્રિયંકા પાસે થોડા પ્રોજેક્ટ છે પરંતુ કઇ ફિલ્મો છે તેની કોઇ અનાઉન્સમેન્ટ થઇ નથી.
View this post on Instagram
પ્રિયંકા અને ત્રિશાકરનું નિવેદન
તમને જણાવી દઇએ કે, પ્રિયંકા સિવાય ત્રિશાકરનો પણ વીડિયો વાયરલ થયો છે. લોકોએ ત્યારે પણ નિશાનો સાધ્યો હતો. તેણે કહ્યું હતુ કે, કેટલાક લોકો તેને બદનામ કરવા ઇચ્છે છે, અહીં ઘણા ખરાબ લોકો છે.. મારુ મોઢુ ના ખોલાવશો.