લગ્ન માટે મુરતિયો ન મળતા બંને બેહનો એ એકબીજા સાથે ફેરા લીધા, પછી જે થયું એ ખુબજ ચોંકાવનારું હતું.

અન્ય

એક હિંમતભર્યા પગલામાં, ઉત્તર પ્રદેશમાં અહીંની બે પિતરાઇ બહેનોએ તેમના પરિવારની ઇચ્છા વિરુદ્ધ એક બીજા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ યુવતીઓએ તેમના લગ્નના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા જેણે પવિત્ર શહેરમાં આંચકો લહેરાવ્યો હતો.

વારાણસીમાં સંભવત: આ પેહલા લગ્ન છે કે 2 કન્યા પોતાની મરજી થી સમાજ ની ચિંતા વગર એક બીજા સાથે લગ્ન કરે. રોહણીયાની રહેવાસી યુવતીઓ બુધવારે શિવ મંદિર પહોંચી હતી અને ત્યાંના પૂજારી જી ને વિનતી કરી હતી કે અમારા લગન તમે ભારતીય વિધિ મુજબ કરાવી દ્યો. પરંતુ તે પૂજારી જી એ ના પાડી કે જ્યાં સુધી તમારા પરિવાર જાણો આ લગ્ન માટે પરવાનગી ના આપે ત્યાં સુધી હું આ લગ્ન ના કરાવી શકું. પૂજારી જી ની ના પાડવા થી બંને યુવતી મંદિર માં જ બેસી રહી અને તેણે કહ્યું જ્યાં સુધી અમારા લગ્ન નહિ થાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસીશું.

જીન્સ અને ટી-શર્ટ પહેરેલી યુવતીઓ ‘લાલ ચુન્ની’ પહેરીને લગ્ન માટે આવી હતી. લગ્નની પૂર્ણાહૂતિ થઈ ત્યાં સુધીમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવતીઓ કોઈ અયોગ્ય ઘટના બને તે પહેલાં જ રવાના થઈ ગઈ હતી.

પૂજારી જી એ લગન કરાવ્યા માટે કેટલાક લોકો પૂજારી જી ની નિંદા કરતા હતા. પૂજારીએ બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે એક છોકરી કાનપુરની છે અને અભ્યાસ માટે અહીં તેની બહેન સાથે રહી હતી. બંને દરરોજ સાથે રેહતા હોવા થી એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો અને આજે બંને એ આ મંદિર માં એક સાથે ફેરા લીધા હતા ને નવું લગ્ન જીવન ચાલુ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *