યુવતીએ કપડાં ઉતારી ને કર્યો વિડિઓ કોલ ત્યાર બાદ યુવકે જે કર્યું તે ખુબજ ચોંકાવનારું હતું..

અન્ય

યુવતીએ પહેલા વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. જેવો વ્યક્તિએ વિડિઓ કો@લ ઉઠાવ્યો, તો બીજી તરફ એક છોકરી ન@ગ્ન અવસ્થામાં બેઠી હતી. યુવતીએ તે વ્યક્તિને ઉ@ત્તે’જી’ત કરવાનું શરૂ કર્યું. યુવતીને ન@ગ્ન અવસ્થામાં જોઇને તે વ્યક્તિ પણ હોશ ખોઈ ખોટી હરકતો કરવા લાગ્યો. યુવકને જાણ ન હતી કે, યુવતી તેના ફોન પર આ બધુ વીડિયો રેકોર્ડ કરી રહી છે. જેવો ફોન ડિસ્કનેક્ટ થયો તેની સાથે જ વીડિયો વોટ્સએપ પર પહોંચી ગયો.

આ જોઈને વ્યક્તિના હોશ ઉડી જાય છે. એટલામાં ફોન આવે છે કે, જો તમારે વીડિયોને વાયરલ થતો અટકાવવો હોય તો તેની કિંમત ચુકવવી પડશે. કઈંક આવું જ મંડી શહેરમાં તંબુનું કામ કરનાર સરદાર જી પમ્મી અરોરા સાથે પણ થયું. પરંતુ પમ્મી અરોરાએ હિંમત બતાવીને પૈસા આપવાની ના પાડી અને ઉલટાની યુવતીને ધ@મકાવી દીધી કે, તુ વીડિયો વાયરલ કર, પછી જો હું તને બતાવુંએ. ત્યારબાદ નથી યુવતીનો ફોન આવ્યો કે, ના કોઈ મેસેજ.

પમ્મીએ મીડિયાને કરી વાત

પમ્મીએ કહ્યું કે, મીડિયામાં આવવાનો તેમનો હેતુ એટલો જ છે કે, લોકો આવી છોકરીઓની જા’ળમાં ફ’સા’ઈ ન જાય. તેણે કહ્યું કે, તેના એક મિત્ર સાથે પણ આવું જ બન્યું હતું અને તેના કારણે તે હજી પણ આ’ઘા’ત’માં છે.

પમ્મી કહે છે કે, તેને બદનામીનો કોઈ ડ’ર નથી પરંતુ સંતોષ એ વાતનો છે કે, તેની સાથે બનેલી આ ઘટનાથી લોકો તેની શીખ લેશે અને આવી યુવતીની જા’ળમાં નહીં ફ’સા’ય. એસપી મંડી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવા કેટલાક કિસ્સા પો’લી’સના ધ્યાને પણ આવ્યા છે. તેમણે લોકોને જાગ્રત રહેવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, લોકો પાસેથી પૈસા મેળવવાની આ એક નવી રીત છે, જેનાથી લોકોએ બચવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *