સહવાસ વિશેની આ રોચક હકીકત જાણીને લાગશે તમને નવાઈ

અન્ય

કપલ્સ વચ્ચે પ્રેમનો અદભૂત સંબંધ હોય છે. તેમના જીવનમાં સે*ક્સ પણ એક અતિમહત્વની વાત છે. આજે આપણે સે*ક્સની કેટલીક અજાણી હકીકતો જાણીએ.

– 51 ટકા મહિલાઓ ક્રંચિસ કરતી વખતે ઓર્ગેજમનો અનુભવ કરે છે.

– જો તમે સે*ક્સ્યુઅલી બિલકુલ એક્ટિવ નથી તો એ વાતની સંભાવના છે કે, તમારા પે*નિસની લંબાઈ નાની થઈ જાય.

– નિપલગેજમ એક પ્રકારનું ઓર્ગેજમ છે, જેમાં સ્ત્રી કે પુરુષના નિપલ સ્ટિમ્યુલેશનથી જ તેમને ઓર્ગેઝમ સુધી લઈ જઈ શકાય છે.

– ગરમ પગ હશે તો તમને ઓર્ગેજમ સુધી પહોંચાડવાનો ચાંસ વધુ હશે. માટે મોજા પહેરીને સે*ક્સ કરો

– મેદસ્વી પુરુષો બેડ પર વધુ ટકે છે. પાતળા લોકો જ્યાં 2 મિનિટ પણ પુરી નથી કરી શકતા જાડા લોકો 7 મિનિટ કરતા પણ વધુ સમય ટકે છે.

– નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચ મુજબ સે*ક્સથી લોકોને એટલી જ ખુશી મળે છે જેટલી 1 લાખ ડોલર એટલે કે લગભગ 65 લાખ રૂપિયા કમાઈને થાય છે.

– એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, માણસોની કિસિંગ, ફીમેલ પો*ર્ન કે મેલ હસ્તમૈ*થુનની તસવીરોની સરખામણીમાં કેટલીક સ્ત્રીઓને વાંદરાના સે*ક્સની તસવીરો બતાવવામાં આવી ત્યારે તેમને સે*ક્સની ઈચ્છા પેદા થઈ હતી

– સરેરાશ વ*જાઈના 3-4 ઈંચની હોય છે, પણ સે*ક્સ દરમિયાન થતી ઉત્તેજનાના કારણે તેની સાઈઝ 200 ટકા સુધી વધી જાય છે.

– જેટલું વધુ સમય ફોરપ્લે કરશો તેટલી વધુ વજાઈના ઉત્તેજિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *