આ ભાગ પર પુરૂષ પાર્ટનરને ટચ કરશો તો વધી જશે ઉત્તેજના, કહેવાય છે ‘હોટ સ્પૉટ્સ’

અન્ય

મહિલાઓની જેમ પુરૂષોને પણ કેટલાક એવા બોડી પાર્ટ્સ હોય છે જે બાકી અંગોથી વધારે સેંસેટિવ હોય છે. સેક્સ દરમિયાન જો આ બોડી પાર્ટ્સ પર ધ્યાન આપવામાં આવે તો એક્સપીરિયેન્સ બન્ને માટે લાજવાબ હોય શકે છે.

– એક્ષપર્ટ અનુસાર નીચેના હોઠ અને ગાલની વચ્ચેનો ભાગ ખૂબ સેંસિટવિવ નર્વ રિસેપ્ટર હોય છે. જ્યારે તમે તેમના હોઠ પર કિસ કરો છો તો આ એરિયા પર પણ ફોકસ કરો.

– કિસ દરમિયાન તેમના માથા પર હાથ ફેરવો, ધીમે-ધીમે વાળ ખેંચો. તેમના સ્કેલ્પથી જોડાયેલી નર્વ એન્ડિંગ્સ તેમની બાકીની બોડીમાં પણ સેંસેશન ટ્રાન્સફર કરે છે. કિસ દરમિયાન જો તમે તેમના વાળ ખેંચો છો તો તેમની આખી બોડીમાં ઉત્તેજના આવે છે.

– પગમાં ઘણી ચેતા એન્ડિંગ્સ હોય છે. તમે ફુટ મસાજથી શરૂઆત કરીને પગ પર હળવી કિસ કરી શકો છો. જોકે, આમ કરવાથી મહિલાઓ અને પુરૂષ બન્ને ઉત્તેજિત થાય છે.

– હોઠની ઉપરનો જે નાનો ખાડો હોય છે તે ખૂબ સેંસિટિવ હોય છે. આ ભાગ પર કિસ કરો. જેથી ઉત્તેજનામાં વધારો થવાની સાથે રોમેન્ટિક માહોલ પણ બનશે અને પાર્ટનરને મજા પણ આવશે.

– સાથળ પ્રાઇવેટ પાર્ટ પાસેનો ભાગ હોવાના કારણથી સેંસિટિવ હોય છે. આ ભાગ પર તમે કિસ કે લિક કરી પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો. તે સિવાય તમે હળવુ બાઇટ પણ લઇ શકો છો.

– પુરૂષોની ગરદનના ફ્રન્ટ વાળા ભાગ પર જે ઉભરાયેલો ભાગ હોય છે. આ ભાગ તેને ઉત્તેજિત કરે છે. સેક્સ દરમિયાન પાર્ટનરને સીધા સુવડાવી આ ભાગ પર કિસ કરો અને હળવા હાથથી મસાજ કરો તે પાર્ટનરને વધારે સારું લાગે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *