રોજ અગાશી કૂદીને આવતો આકાશ મને આહલાદક અનુભવ કરાવે છે..

અન્ય

મારી ઉંમર 49 વર્ષની છું, સામાજિક દ્રષ્ટીએ હું એક વિધવા છું પણ મને એ દરેક સુખ મળે છે જે એક પરિણીત મહિલાને મળે છે તો ચાલો આજે હું આપને જણાવીશ મારા અગાશી પર થતા પ્રેમની આખીયે ગાથા સૌની વાતમાં.

મારું નામ રશિલા છે, મારા પહેલા લગ્ન થયા તે મારો પતિ અલ્પેશ મને ખૂબ ચાહતો અમારો સુખી સંસાર હતો અમારી વચ્ચેના દરેક સંબંધોમાં પ્રેમની સુવાસ હતી એટલે જ લગ્નથી જ હું ખૂબજ શોખીન બની ગઇ હતી પણ કમનસીબે પાંચ વર્ષ પછી મારા હસબંડનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું.

સામાજિક દ્રષ્ટીએ મને વિધવા જાહેર કરી દેવાઇ પણ મારા તન અને મનની ભૂખને ક્યાં કોઇ જાણતું હતું એટલે હું નોકરી કરવા લાગી ત્યાં રાકેશ સાથે મારી મુલાકાત થઇ રાકેશ પણ ડાયવોર્સી હતો અને તે મારી જ સાથે કામ કરતો હતો રાકેશની જિંદગી પણ ઉજ્જડ અને વેરાન હતી અને જ્યારે તેને ખ્યાલ આવ્યો કે મારા હસબંડ પણ નથી ત્યારે તેણે મારી સાથેની કંપની વધારી અને એક દિવસ મને લગ્ન માટેનું પ્રપોઝલ આપી દીધું.

રાકેશને હું મોં પર ઇન્કાર ન કરી શકી કેમકે હું ઇચ્છતી હતી કે મારી ભૂખને કોઇ સંતોષે જેથી મેં રાકેશને કહ્યું કે તમારે આ માટે મારા પરિવાર સાથે વાત કરવી પડશે. મારા પરિવાર સમક્ષ આવેલા રાકેશે મારી સાથે લગ્નની વાત કરી પરિવારજનોએ બંને સાથે નોકરી કરતા હોવાથી રાજીખુશીથી બંનેના લગ્ન કરાવી આપ્યા પણ મારા પહેલા હસબંડ અલ્પેશ જેવો રાકેશ ન હતો કેમકે રાકેશ થોડી ઉંમરવાળો હોવાથી તે મને હસબંડ તરીકે સાથ આપતો પણ મારી અંદરના જ્વાળામુખીના દવને તે ક્યારેય શાંત ન કરી શક્યો સામાજિક દ્રષ્ટીએ હવે હું કોઇ બીજા સાથે તો સંબંધ રાખી શકું તેમ હતી નહીં

એવામાં એક રાકેશની તબિયત બગડી અને આ તબિયત એવી બગડી કે ત્યારબાદ રાકેશ ક્યારેય પથારીમાંથી ઉભો જ ન થઇ શક્યો ટેસ્ટમાં રાકેશના ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાનું ડીટેક્ટ થયું થોડા જ મહિનામાં રાકેશે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. આમ મારી જિંદગીમાં જાણે વિધત્વ જ લખ્યુ હોય તેમ બે-બે વખત લગ્ન કરવા છતા મારા માટે પતિનું સુખ જ ન હતું. આમ હું મારા ટેરેસની એક રૂમમાં કાયમ માટે જાણે એકલી જ રહેવા લાગી, પણ મારા માટે સુખની વાત એ હતી કે મારી અગાશીને છોડીને ત્રીજા ઘરમાં આકાશ રહેતો હતો.

આકાશ એકદમ 30 વર્ષનો ફૂટડો જવાન હતો અને તેના લગ્ન નહોતા થયા પણ તેને શરીરની ભૂખ એટલી બધી લાગી હતી કે તે રોજ મારી સામે તાકી તાકીને જોયા રાખતો, પણ કશું બોલતો નહીં, ભૂખી તો હું પણ હતી એટલે એકદિવસ મેં આકાશને કહ્યું શું આમ તાકી તાકીને જોયા કરે છે કંઇ કહેવું હોય તો કહી દે, આકાશ આવું સાંભળીને હસવા લાગ્યો પણ મેં જે રીતે આકાશ સામે માદક અદામાં સ્માઇલ ફેંક્યું તો આકાશ તુરંત સમજી ગયો હતો અને તે તુરંત બંને અગાશી કૂદીને મારા ટેરેસ પણ આવ્યો અને મારી સાથે વાતો કરવા લાગ્યો

પછી તો હું અને આકાશ રોજ અગાશીમાં એકલા એકલા કલાકો સુધી વાતો કરતા ખાસ કરીને રાત્રે અમારી મીટીંગ થતી, એક દિવસ વરસાદી માહોલ હતો એટલે મારી રૂમમાં હું અને આકાશ રાત્રે એકલા હતા અને વીજળીના કડાકા સાથે જ હું ગભરાઇ હોવાની એક્ટીંગ સાથે આકાશની બાહોમાં સામેથી જ જતી રહી. આકાશના તદબદનની ગરમીમાં હું એવી તો હૂંફ પામી કે ત્યારબાદ આકાશે તેની વર્ષો જૂની દબાયેલી બધી ઇચ્છાઓને મારા પર પ્રેમના ધોધરૂપી વહાવી.

મને તો કોઇ વાતનો ડર હતો જ નહીં કેમકે મને રોકનાર ટોકનાર કોઇ હતું આકાશ કુંવારો હતો એટલે તેને પણ જલસા હતા પણ સામાજિક દ્રષ્ટીએ અમારો સંબંધ કે મિલન શક્ય ન હતું એટલે રાત્રિની અમારી અગાશીની મુલાકાત લગભગ ત્રણેક વર્ષ ચાલી ત્યારબાદ આકાશના મેરેજ થઇ ગયા એટલે આકાશ જેવા ભમરાને બીજા ફૂલનો રસ મળી ચૂક્યો હતો,એટલે આકાશ મને ભૂલી ચૂક્યો હતો

પણ મારી રાતો ફરી રંગીન ત્યારે થઇ જ્યારે આકાશની પત્ની પ્રેગનન્ટ હતી અને તે તેના મમ્મીના ઘરે આરામ કરવા ગઇ ત્યારે આકાશનો પ્રેમ ધોધ ફરી મારા માટે 6 મહિના સુધી વરસ્યો હતો, હવે હું એકલી જ રોજ અગાશી પર બેસું છું અને રાહ જોઉં છું કે મને કોણ તેના પ્રેમના મહાસાગરમાં ડૂબાડી દે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *