અંધારી રાતે રસ્તા ઉપર જોવા મળ્યો અજીબ વ્યક્તિ, કોઈ કહ્યું ભૂત, તો કોઈ કહ્યું એલિયન, જુવો વિડિઓ..

અજબ-ગજબ

ટીવી શોની ડોર જેના હાથમાં છે તે એકતા કપૂરને હાલમાં ભૂત દેખાયુ હતું. જે બાદ તે ખુબ ડરી ગઇ છે અને સોશ્યલ મિડીયા પર વીડિયો શૅર કર્યો છે. એક વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિચિત્ર પ્રાણી દેખાઇ રહ્યું છે અને તે રસ્તા પર ચાલી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ વીડિયો ઝારખંડનો માનવામાં આવી રહ્યો છે.

એકતા કપૂર સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે અને તેણે હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે. જેમાં એક અજીબ પ્રાણી રસ્તા પર જઇ રહ્યું છે, તમે તેને ભૂત, ઝોમ્બી કે એલિયન પણ કહી શકો. આ વીડિયો જોયા બાદ એકતા ખુબ ડરેલી નજર આવી રહી છે.

એકતાએ વીડિયો સોશ્યલ મિડીયા પર મૂક્યો અને કેપ્શન લખ્યું કે જે લોકો એકલા ઉંઘે છે તેમના માટે આ ઘણુ સ્કેરી છે. ઝારખંડના હજારીબાગમાં એક અજીબોગરીબ ફિગરવાળો વીડિયો ચર્ચાનો વિષય બની ગયો છે. આ અજીબ આકૃતિને રસ્તા પર ચાલતી જોઇને ત્યાંના લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વીડિયોને સોશ્યલ મિડીયા પર ખુબ શૅર કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

સુપરનેચરલ શોઝ બનાવીને લોકોને એન્ટરટેઇન કરનારી એકતા કપૂરને હાલમાં જ ભૂત દેખાયાનો અહેસાસ થયો છે. પોતાના આ ડરને તેણે સોશ્યલ મિડીયા પર લોકો સાથે શૅર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *