અન્ય યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો, અચાનક આવી ગઈ પ્રેમિકા પછી જે થયું તે…

અન્ય

અમદાવાદમાં અલગ અલગ યુવતીઓ સાથે રંગરેલિયા મનાવી પોતાની જાતને પ્લેબોય સમજતા એક યુવકને પોલીસે ધ’ર’પ’કડ કરી છે. મૂળ વડોદરા અને હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને છ વર્ષ પહેલા ડિ’વો’ર્સ થયા હતા. બાદમાં ગોમતીપુરમાં રહેતા 23 વર્ષીય યુવક જોડે છેલ્લાં 3 વર્ષથી પ્રે’મસં’બંધ હતો. યુવક અવાર નવાર લગ્નની લા’લચ આપીને મહિલા સાથે જુદી જુદી હોટલોમાં લઈ જઈને શરીર સુખ માણતો હતો. જો કે, આ યુવકના લગ્ન દસ દિવસ બાદ બીજી યુવતી સાથે થવાના હતા. પરંતુ, લગ્ન યોજાય તે પહેલા પ્રેમિકા એજ પ્રેમીને ત્રીજી યુવતી સાથે મણીનગર રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આ યુવકનું નામ ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ છે. આ’રો’પી ફજલ માત્ર 7 ધોરણ ભણેલો છે. ફજલ યુવતીઓને મોજ શોખ માટેનું સાધન સમજીને લગ્નની લા’લ’ચ આપીનેશરીર સુખ માણતો હતો. પરંતુ અમદાવાદમાં કપડાંની જેમ યુવતીઓ બદલતા ફજલનો ભાંડો તેની પ્રેમિકાએ ફો’ડ્યો હતો. મણિનગર પો’લી’સના સામે ફઝલ નામના યુવકે કબૂલ્યું હતું કે તેના 10 દિવસ બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે મૂળ વડોદરા અને હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને છ વર્ષ પહેલા ડિ’વો’ર્સ થયા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે આંખ મળી જતા લગ્નની લા’લ’ચ આપીને ફજલે હોટલમાં શરીર સુખ માણતો હતા. ફજલ પોતાની માયાજાળમાં ખુદ ફ’સા’યો હતો. વડોદરાની યુવતીની જે હોટેલમાં લઈ ગયો હતો ત્યાં જ તેની પ્રેમિકાને લઈ જતા તેનો ભાં’ડો ફૂટ્યો હતો.

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ફજલના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી તેને આર્થિક મદદ કરતી હતી. ત્રણેક મહિનાથી ફજલ અન્ય યુવતીઓ સાથે સં’બ’ધ રાખતો હોવાની યુવતીને શંકા ગઈ હતી. જેથી તેણી તારીખ 15મેના રોજ અમદાવાદ આવી અને હોટલમાં રોકાઇ હતી. યુવતી હોટલમાં રોકાયા બાદ ફજલ વોશરુમ ગયો ત્યારે તેનો મોબાઇલ ચેક કર્યો હતો અને તેમાં અન્ય યુવતીઓ સાથેના બિભત્સ ફોટો મળી આવ્યા હતા.

આ ઘટના બાદ પ્રેમિકાએ ફજલને અન્ય યુવતી સાથેના રિ’લે’શન હોવાનું પૂછતા તેને કોઇ રિલેશન ન હોવાનું કહ્યુ હતું. ત્યારબાદ યુવતીને તે પણ ખબર પડી હતી કે ફજલના થોડા દિવસ પછી લગ્ન થવાના છે. બે દિવસ પહેલા યુવતીએ ફજલને વીડિયો કોલ કર્યો ત્યારે જે હોટલમાં બંને રોકાયા હતા તે હોટલમાં ફજલ હોવાથી યુવતી વડોદરાથી અમદાવાદ આવી ગઈ અને ફઝલને રં’ગે હાથે ઝ’ડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *