શિક્ષકે 2 યુવતીઓને રૂમમાં બોલાવી કહ્યું, હું તમને આજે કઈક નવું ભણતર ભણાવીશ, ચાલો તૈયાર થઇ જાઓ..

અન્ય

શહેર રંગીલું છે પરંતુ હવે આ રંગીલા રાજકોટમાં એવી શ-રમજ’નક ઘટનાઓ સામે આવી રહી છે કે તેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર શરમજનક સ્થિતિમાં મુકાઇ રહ્યું છે. હાલમાં જ હોટલમાં મોડલના કપડાં વગર નાચની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના કોટડા સાંગાણીના નવી મેગણી ગામનો શ-રમજ’નક બનાવ સામે આવ્યો છે.

જેમાં જ્ઞાનદીપ સ્કૂલમાં બે મા-સૂમ છાત્રાઓ સાથે અ-ડપ’લાં થયા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક માસથી છાત્રાઓ સાથે થતાં દુ’ર્વ્યવ’હારની જાણ પરીવારજનો થતા પરિવાર દ્વારા હો-બાળો કરવામાં આવ્યો હતો. આ જ્ઞાનદીપ સ્કૂલનું મેનેજમેન્ટ કરતા દિનેશસાહેબ પર આ-ક્ષેપ છાત્રાઓ દ્વારા ચોંકાવનારા આ-ક્ષેપો કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મો-રચાના પ્રમુખ સીમાબેન જોષીના પતિ દિનેશ સામે ગુ-નો નોંધાયો છે. લોધીકા પોલીસમાં પોકસો અને એટ્રોસીટીએકટ મુજબ દિનેશસાહેબ સામે ગુ-નો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપના નેતાઓમાં બનાવથી દોડધામ વધી ગઈ છે. ગાંધી જયંતીના પવિત્ર દિવસે આ શિક્ષણ ધામમાં અ-ડપ’લાંના બનાવને પગલે ભારે ચ’કચા’ર મ’ચી ગઇ છે.

લોધીકા પોલીસ મથકમાં ફ-રિ યાદ દાખલ થઇ છે. એસ.સી.એસ.ટી સેલના DYSP મહર્ષિ રાવલ દ્વારા સમગ્ર ઘટના સામે આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પોસ્કો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા આ-રોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કડકમાં કડક કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, બંન્ને ધોરણ 9માં અભ્યાસ કરે છે.

શાળા સંચાલક દિનેશ જોશી લાંબા સમયથી બંન્ને પર વિ-કૃ’તીથી જોતો હતો. અ-શ્લિ’લ હરકતો પણ કરતા હતા. 9 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીમાં 6 વખત અલગ અલગ બહાને ઓફીસમાં બોલાવતા હતા. ત્યાં અલગ અલગ બહાના કરીને તેની સાથે છે’ડ’તી કરતા હતા. ઓફીસમાં તેમને બોલાવીને તેમને બા’હોમાં ઝ’કડી લેતા હતા. પાછળથી બા’હોમાં ઝ’ક’ડીને પછી અ’શ્લી’લ હરકતો કરતા રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *