મફતમાં પથરીનો ઈલાજ કરે છે આ ગુજરાતી દાદા, માત્ર ૩ દિવસમાં જ પથરી ભુક્કો થઈ બહાર નીકળી જશે

હેલ્થ

પથરી ના દુખાવા ને કારણે થતી પીડા ખૂબ જ અસહ્ય હોય છે. આમ તો પથરી ના ઈલાજ માટે ઘણા ઉપાયો બતાવવામાં આવેલ છે. ઘણી ખરી દેશી દવાઓથી પણ પથરી નો ઈલાજ કરી શકાય છે પરંતુ અકસીર ઈલાજ કહી શકાય તેવી દવાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.

આજે અમે તમને પથરીની દવા વિશે જણાવીશું જે પથરી ના ઈલાજ માટે અક્સીર માનવામાં આવે છે. આ દવાથી કોઈપણ પ્રકારની પથરી તથા મોટામાં મોટી પથરી પણ ભુક્કો થઇને શરીરની બહાર નીકળી જાય છે. અંજાર તાલુકામાં આવેલા જુની દુધઈ ગામમાં પટેલ પથરીની દવા મટાડવા માટેનો એક અનોખો પાવડર તૈયાર કરેલ છે જેને અક્સીર માનવામાં આવે છે. બહુ ઓછા લોકોને આ દવા વિશે જાણ છે જેથી કરીને પથરીથી પીડાતા લોકો સુધી આ માહિતી પહોંચાડી શકાય એટલા માટે આ આર્ટીકલ ને વધુ ને વધુ શેર કરશો.

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં અંદાજે 5 હજારથી પણ વધારે લોકોની પથરીને સંપૂર્ણપણે શરીરમાંથી બહાર કાઢી ચૂકેલા ભુરાભાઈ પટેલ લોકોને ઘરે બેઠા જ પથરી ના ઈલાજ માટેની દવા સાવ મફતમાં કુરિયરથી ઘર સુધી પહોંચતી કરે છે.

ઘણા સમય પહેલા આણંદમાં આવેલા કોઈ સંત મહાત્મા પાસેથી ભોળાભાઈ પટેલે પથરી ના ઈલાજ માટેની આ દવા બનાવવાની રીત જાણી હતી. પથરી ની દવા બનાવવા માટેની આ રીત જણાવતા એ મહાત્માએ બે શરત લખેલી હતી જેનું પાલન ચુસ્તપણે ભોળાભાઈ પટેલે કરવાનું હતું. પહેલી શરત હતી કે પથરીની આ દવા લોકોને મફતમાં આપવી અને બીજી શરત એ હતી કે કોઈપણ ને દવા બનાવવાની રીત ના કહેવી.

આ પથરીના પાઉડરને ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. ફક્ત ત્રણ દિવસની દવાથી જ મોટામાં મોટી પથરી પણ ભુક્કો થઇને શરીરની બહાર નીકળી જાય છે, પથરી જો વધુ મોટા પ્રમાણની હોય તો તે છ દિવસમાં જરૂર થી નીકળી જાય છે. તમારી નજરમાં પણ તમારા સગા સંબંધી કે કોઈ મિત્ર પથરીના દર્દ્થી હેરાન પરેશાન થતું હોય તો નીચે આપેલ ભુરાભાઈ નો મોબાઈલ નંબર જરૂર આપશો તથા આ આર્ટીકલ ને પણ શેર જરૂરથી કરજો જેથી બીજા ને પણ ઉપયોગી થઇ શકે. કચ્છના અંજાર વિસ્તારના અનેક ડોક્ટર્સ પણ જો તેમની દવાથી પથરી ના નીકળે તો તેઓ પણ દર્દીને દાદા પાસે મોકલી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *