હાલ આખા વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, અને કેટલાય લોકો તેના લીધે મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે તો કોરોનાની વેક્સિન આવતા પણ લોકોએ રાહતનો સ્વાસ લીધો છે. કોરોના દર્દીને સારવાર સમયે પ્રોટીન અને રોગપ્રતિકારક શક્તિની ખુબજ જરૂર હોય છે. આ બધી વસ્તુ એન્ટિબાયોટિક માંથી મળી રહે છે પરંતુ કેટલાક ઘરેલુ ઉપચાર, ઉકાળા, અને સૂપ દ્વારા પણ કોરોના દર્દીને ભરપૂર માત્રામાં પ્રોટીન અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.
Advertisement
આજે અમે તમને એક એવાજ સૂપ વિષે જણાવા જઇ રહ્યા છીએ કે જેના સેવનથી કોરોના દર્દીના શરીરમાં પ્રોટીનનો ભરપૂર માત્રામાં વધારો થશે. તો ચાલો જાણીએ આ સૂપ બનવાની રીત અને તેના કેટલાક ફાયદાઓ
જુવો વિડીયો:
Advertisement