પૃથ્વીના અંતની લઈને દેવાયત પંડીતે કરી હતી ભવિષ્યવાણી, આ સમયે થશે દુનિયાનો અંત?

અજબ-ગજબ

આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય આવી આગમ ભાગ તરફ એક પરંપરા છે તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો થઈ ગયા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જાણીશું ગુજરાતના એવા સંત જેમણે દુનિયામાં શું થશે તેની ભવિષ્યવાણી વર્ષો પહેલા જ કરી લીધી હતી દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ સંત દેવાયત પંડીત ની જેમ લેખાજોખા સાચા ચડતા હતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર રામસાગર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગ હતા ત્યારે તેમના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવ તો અહીં તમે જોઈ શકો છો

ભવિષ્યવાણી અને અગીયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામઈદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપુર્ણપણે સમાનતા રહેલી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછી થનારા નકળંક અવતાર પર વિસ્તાર પુર્વક વર્ણન કરવામાં આવેલ છે. ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન “આગમવાણી” છે. આગમ એટલે આગાહી. તેઓ એ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી. જે આજના સમયમાં પણ સચોટ મનાય છે.

‘દેવાયત પંડિત દા ‘ ડા દાખવે ‘ ધર્મગ્રંથ એ સત્ય સનાતન આદિધર્મ હિંદુ ધર્મના નિજારી સિદ્ધ મહાત્માઓ એવા શ્રી દેવાયત પંડિત મહારાજ અને સ્વર્ગની અપ્સરા સતી દેવલદે માતના જીવનકાર્યો અને મહાનતાની સઘળા પાસાઓને આવરી લેતો સર્વપ્રથમ ગ્રંથ બન્યો છે.

આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે.

ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે.

દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.

આગમ ભાખિયા સાચા પડ્યા છે દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનો ની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની થઈ ગયા છે એ ભજન આપો ગુરુ તારો પાર ન પાયો એમાં એવું કહ્યું હતું કે જમીન આસમાન મુળ વિના માંડયું જી ના આવડે રહ્યો ગુરૂ તારો પાર ન પાયો હવે સાંજ પડવા લાગી છે તમને જેમ આગળ વાત કરીને એમ દેવાયત પંડીત ની ભવિષ્યવાણી સર્વશ્રેષ્ઠ મનાય છે અને તેમને જે પણ આગમ ભાખિયા છે કે હજી સુધી સાચા પડ્યા છે દેવાયત પંડિત નું નામ આગમવાણી કરવામાં મુખ્ય આવે છે તે તો આપણે બધા જ જાણીએ છીએ જેના લેખ તારા દાખવે સુણી લ્યોને દેવળદે સતીનાર આપણા ગુરૂએ આગમ ભાખિયા જુઠડાં નહિ રે લગાર ક્યારે આવશે દેવાયત પંડિત દાડા આવશે દેવાયત પંડિત ભવિષ્યવાણી દેવર દેનારને સંભળાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *