શિક્ષકે કર્યું ન કરવાનું એક્સ્ટ્રા ક્લાસના બહાને બોલાવી વિદ્યાર્થીની સાથે કર્યું આવું…

ખબરે

શિક્ષક કભી સાધારણ નહીં હોતા, આ સૂત્ર ચાણક્ય દ્વારા આપવામાં આવ્યું હતું. આપણા સમાજમાં શિક્ષકને ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ જ્યારે એક શિક્ષક જ કોઈ લાંછન લગાડતું કૃત્ય કરે ત્યારે શું? દેશમાં આવો જ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે વિદ્યાર્થિનીને એકસ્ટ્રાક ક્લાસના બહાને બોલાવી અને તેનું શા’રી રિ’ક શો ષ’ણ કર્યુ છે. જોકે, આ મામલે પરિવારે શિક્ષકને મેથી પાથ ચખાડ્યો હતો.

બનાવની વિગતો એવી છે કે પંજાબના જલંધરમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની સાથે સે ક્સ્યુ અલ હેરે-સ’મેન્ટનો મામલો સામે આવ્યો છે. ખાનગી શાળાના શિક્ષકે બાળકીને 12 એપ્રિલના રોજ સ્પેશ્યલ ક્લાસ બાદ રોકી રાખી હતી. પરિવારને આ બાબતની જાણ થતા, રો’ષે’ ભરાતા શિક્ષકને મા-ર મા-ર્યો હતો અને તેનું મો-ઢુ કાળુ કર્યું હતું.

શિક્ષકે બાળકીને સ્પેશ્યલ ક્લાસ બાદ એક્સ્ટ્રા લેશન આપવાના છે, તે બહાને રોકી રાખી હોવાનો આ-રોપ લગાવાયો છે. શિક્ષક પર આરોપ છે કે તેણે વિદ્યાર્થિનીનું શારી@રિક શોષણ કર્યું છે.

બાળકીએ તેના પરિવારને જાણ કરતા આ વાત પ્રિન્સિપાલ સામે રજૂ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતા શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ કરતા શિક્ષકની IPC 354-A હેઠળ ધર@પકડ કરવામાં આવી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર નવદીપ સિંહે જણાવ્યું કે શિક્ષક વિકાસ કુમારની સે@ક્સ્યુ@અલ હેરે@સમેન્ટના આ@રોપમાં ધર@પકડ કરવામાં આવી છે. શિક્ષક તે બાળકીને સ્ટડી કરવાના બહાને ફોનમાં વ@લ્ગર ફિલ્મો જોવાનું કહેતો હોવાનો આ@રોપ મુકવામાં આવ્યો છે. બાળકીએ જ્યારે ના પાડી ત્યારે તેણે અ@શ્લીલ ઈશારા કરવાનું શરૂ કર્યું હતું.

આ ઘટના 12 એપ્રિલ સોમવારના રોજ બની હતી, જ્યારે બાળકોને ડાઉટ ક્લિઅર કરવા બોલાવવામાં આવી હતી. શાળાના આચાર્ય કુસુમે જણાવ્યું કે શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે, શાળામાં આ પ્રકારની અ@નૈતિક ગતિવિધિઓને ચલાવી લેવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *