અમદાવાદ માં સસરા એ પુત્રવધુ સાથે કર્યું ન કરવાનું કામ, પુત્રવધુને એકલા જોઈ સસરા એ….

અન્ય

અમદાવાદ : શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધુએ તેના જ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ પુત્રવધૂએ આ’ક્ષે’પ કર્યોછે કે તે રસોડામાં કામ કરતી હતી તે દરમિયાન તેના પરિવારજનો સુતા હતા અને તેના સસરા રસોડામાં આવી ગયા હતા અને બાદમાં મહિલા ને બા’હો પાશ માં જ’ક’ડી લીધી હતી. સસરાએ પુત્રવધૂને સ્પર્શ કર્યો હતો અને શરીરના અલગ અલગ અંગ ઉપર સ્પર્શ કરી સસરાએ છે’ડ’તી કરી હતી અને બાદમાં કહ્યું કે આજે મને મોકો મળ્યો છે એક વાર તારી સાથે સુઈ જવા દે. જોકે મહિલાએ બૂ’મા બૂ’મ કરતાં તેનો પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો અને આખરે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે સસરા વિ’રૂ’દ્ધ પુત્રવધૂની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

શહેરના બાપુનગરમાં 34 વર્ષીય પરિણીતા તેના સાસરિયાઓ સાથે રહે છે. તેનો પતિ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. એક દિવસ સવારે સાતેક વાગ્યાના સુમારે મહિલાનો પતિ નોકરી પર ગયો હતો અને તેની સાસુ ઉપરના રૂમમાં સૂતી હતી અને આ મહિલા રસોડામાં ઘરનું કામ કરતી હતી. તે દરમિયાન તેના સસરા રસોડામાં આવ્યા હતા. બાદમાં સસરાએ આ મહિલાને પાછળથી બાથમાં જ’ક’ડી લીધી હતી અને પાછળથી મહિલાની છાતીમાં હાથ નાખી સ્પર્શ કર્યો હતો આટલું જ નહીં સસરાએ પુત્રવધૂની સાડી ખેંચવાનો પ્રયત્ન કરતાં મહિલાએ સસરાને તેને છોડી દેવાનું કહ્યું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.