કોઈ નહિ જાણતા હોય સ્ત્રીનાં શરીરમાં એકજ એવો ભાગ જે જોયા બાદ ભલભલા પુરુષનું મન લલચાઈ જાય છે…

અન્ય

મિત્રો નમસ્કાર આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે વાત કરીશુ છોકરાઓ વિશે જે છોકરીઓની આ વસ્તુ ઉપર રાખે છે નજર તો સ્ત્રી હોય કે છોકરી, બંનેની સુંદરતા બધાને આકર્ષિત કરે છે.અને માણસ કેટલો પણ વ્યસ્ત કેમ ના હોય તે કોઈ સુંદર સ્ત્રી જોવાની તક ચૂકતો નથી તેમજ કસ્ત્રીઓ હંમેશાં કોઈક અથવા બીજા બહાના માટે પુરુષોને આકર્ષિત કરે છે, તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ભાગો છે જે પુરુષોને તેમની તરફ આકર્ષિત કરે છે.

જેની આપણે પણ જાણ હશે અને તેની સાથે જ આ છોકરાઓ છોકરીઓને જ્યારે પહેલીવાર જુએ છે તો તેમની આ વસ્તુ ઓ પર પહેલી નજર નાખે છે અને નોટિસ કરે છે અને પછી જ તેઓ નક્કિ કરે છે અને ત્યારબાદ ફ્રેંડશિપ કરવી કે નહી તેમજ આ તો થઈ ગઈ ફ્રેંડશિપની વાત આમ પણ જો કોઈ છોકરી દૂર હોય તો છોકરા ઓ કેટલીક વાતોને નોટિસ કરે છે તો આવો જાણીએ તેના વિશે માહિતી જે છોકરાઓને છોકરીઓની આ વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે.

છોકરાઓની નજર ખૂબ પારખી હોય છે અને આવામાં તેઓ એક જ નજર કે મુલાકાતમાં છોકરીઓની આ વસ્તુઓ પર નજર નાખે છે અને છોકરીઓને પસંદ કરવી કે નહીં તે આ પરથી વિચાર કરતા હોય છે અને તેમજ તેના વિશે છોકરીઓને ખબર પણ પડતી નથી કે છોકરાઓ તેમની શાના કારણે પસંદ કરે છે અને તેમજ જાણો છોકરાઓ છોકરીઓમાં શુ નોટિસ કરે છે તેના વિશે કહેવામા આવ્યું છે.

ફિગર.મિત્રો જ્યારે પ્રથમ મુલાકાતમાં જ છોકરાઓ અને છોકરીઓની ફિગર જરૂર જુએ છે અને સૌ પ્રથમ તેઓ પહેલા છોકરીની ફિગર પર જ નજર કરતા હોય છે અને પસંદ કરતા હોય છે અને તેમજ તેઓ છોકરીની ફિગરને જોયા પછી જ સારા કે ખરાબ મિત્રના રૂપમાં ડિસાઈડ કરે છે અને તેના વિશે જાણકારી મેળવતા હોય છે અને છોકરાઓને સૌથી વધારે છોકરીઓની ફિગર જ પસંદ હોય છે અને ફિગરના કારણે તેઓ છોકરીઓને પસંદ કરતાં હોય છે તેવું કહેવામા આવ્યું છે.

હોઠ.મિત્રો જો કોઈ છોકરીઓ દૂર રહે તો ફિગર જુએ છે અને પાસે આવે તો તેમના હોઠ જરૂર નોટિસ કરે છે અને તરમનું પૂરું ધ્યાન તેમના હોઠ પર હોય છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ આ છોકરાઓને છોકરીઓના હોઠ અને તેમની મુસ્કાન ખૂબ પસંદ હોય છે જેના કારણે તેઓ નજીક આવતા જ છોકરીઓના હોઠ પણ વધારે નજર કરતા હોય છે.

આંખો.મિત્રો છોકરી કોઈ છોકરા સામે આવે છે તો ત્યારે તે છોકરો તેની આંખોને જરૂર નોટિસ કરે છે અને તેની આંખો પર ધ્યાન રાખે છે તેમજ છોકરાઓ મોટા ભાગે છોકરીઓની આંખોને જોવાનું વધારે પસંદ કરતાં હોય છે અને તેમજ આ છોકરાઓ છોકરીઓની આંખો જોઈને જ ઘણુ બધુ સમજી જતાં હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ છોકરાઓ હંમેશા છોકરીઓની આંખ પર નજર રાખતા જોવા મળ્યા છે.

સ્વભાવ.મિત્રો છોકરાઓ છોકરીઓના કેરેક્ટરને જરૂર નોટિસ કરે છે અને હંમેશા તેઓ છોકરીઓને તેમના કેરેકટરથી જ ઓળખી જતી હોય છે પણ તેની સાથે જ એવું પણ કહેવાય છે કે આ છોકરીનુ કેરેક્ટર કેવુ છે અને તેમજ તે સારા કેરેક્ટરવાળી છોકરીની સાથે જ ઉઠવા-બેસવાનુ પસંદ કરે છે અને આવી છોકરીઓ સાથે જ તે સબંધ રાખવાનું પણ પસંદ કરે છે અને તેઓ છોકરીઓના કેરેકટર પર વધારે ધ્યાન આપે છે.

અવાજ.મિત્રો આ છોકરાઓને છોકરીઓનો અવાજ પણ અટ્રેક્ટ કરે છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તે એક રિસર્ચમાં એ પણ ખુલાસો થયો છે કે મોટાભાગના છોકરાઓ છોકરીઓનો ફક્ત અવાજ સાંભળીને જ તેમના પર ફિદા થઈ જાય છે અને છોકરાઓને છોકરીઓનો અવાજ સાંભળવાનું વધારે પસંદ હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

સ્તન.મિત્રો કહેવાય છે કે કોઈપણ સ્ત્રીના સ્તનો તેના શરીરને ખૂબ સુંદર અને આકર્ષક બનાવે છે અને સ્ત્રીનું સ્તન તેના શરીરનો સૌથી સુંદર અને મહત્વ પૂર્ણ ભાગ છે અને તે એક ખૂબ જ સંવેદન શીલ સેક્સ ઓર્ગન પણ છે જેને મહિલાઓ પણ સ્પર્શ કરીને ઉત્તેજિત કરે છે મહિલાઓને સ્તનો પુરુષો માટે આકર્ષક પણ લાગે છે. મોટાભાગના પુરુષોને મહિલાના સ્તનો ખૂબ જ આકર્ષક લાગે છે. ઘણીવાર જોવામાં આવે છે કે પુરુષ જો કોઈ સ્ત્રી તરફ જુએ છે તો તેની નજર સૌ પ્રથમ મહિલાના સ્તન પર પડે છે.

કમર.મિત્રો તમને જણાવી દઇએ કે મહિલા ઓની કમર પુરુષોને સૌથી વધુ આકર્ષિત કરે છે. મોટાભાગના પુરુષોની નજર મહિલાઓની કમર પર હોય છે.અને પુરુષોની ભાષામાં, કમર જેટલી પાતળી હોય છે, સ્ત્રીઓ વધુ સ્થિતિસ્થાપક હોય છે.તેમજ મહિલાઓ પોતાને પાતળી રાખવા માંગતી હોય છે તે આ એક કારણ છે.

પીઠ.મિત્રો તમને જણાવી દઇએ કે પુરુષો પણ મહિલાઓની પીઠ પ્રત્યે ઘણો ઉત્સાહ ધરાવે છે. અને સ્ત્રીઓના પાછળ ના ભાગ પર થોડું વળેલું પુરુષોને તેમની તરફ આકર્ષિત કરે છે, અને જો પીઠ પર ટેટૂ હોય તો તે પીઠની વાત જુદી હોય છે અને તેઓ મહિલાની પીઠને વધુ સેક્સી લુક આપવામાં મદદ કરે છે અને તેથી જ તમારે તમારા શરીરની સંભાળ લેવી જોઈએ, દરેક ભાગની સંભાળ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *