મફત માં અજમાવો આ ઉપાય, પથરીના પ્રોબ્લેમ જડમૂળથી નાબૂદ કરી દેશે…

હેલ્થ

પથરી થયા પછી તેનું દર્દ કેવું હોય તે તો એ તો પથરીનો દર્દી જ બતાવી શકે! ભલભલાને રડાવી નાખતા પથરીના પથ્થરો જો શરીરમાં કિડની, મૂત્રાશય, મૂત્રનળી કે પિત્તાશયમાં જામ્યા હોય તો તે વ્યક્તિનું જીવવું દુષ્કર બની જાય છે. રખે ને કોઈને આ પરેશાની થાય.આમ તો ડોકટર એ આજકાલ ઘણી નવી નવી ટેકનીક લઇને આવે છે

પરંતુ હાલ આ જમાનામા પણ આયુર્વેદનો એક એવો ચમત્કાર સામે આવ્યો છે કે જેને જોઇને જે એલોપેથી ડોકટરો છે તે પણ દાંત નીચે આંગળીઓ દબાવી લીધી.માટે જે લોકો કહે છે કે શરીરની પથરી ગળતી નથી તેના માટે અમે આજે એક એવો રામ બાણ ઉપાય લઇને આવ્યા છે કે તેના મોઢા પર તાળા લાગી જશે અને આ ઉપાય એ પુરી રીતે ઉપયોગ કરેલો છે માટે તે માત્ર એક પર નહી પણ અનેક દર્દીઓ પર અપનાવેલો આ ઉયાય છે.

માટે એક દવાથી તમારા શરીરની પથરી એ ગળીને બહાર નીકળી જાશે અને આ દવાની કિંમત માત્ર ને માત્ર ૩૦ થી ૪૦ રૂપિયા જ છે અને જેના પર આ દવાનો પ્રયોગ કરવામા આવી તે ઘણી નાની મોટી હસ્તી નથી પરંતુ એ છે ડોકટર બિંદુ પ્રકાશ મિશ્ર કે જે મહર્ષિ દયાનંદ કોલેજના પરેજ મુંબઇમા મૈથના પ્રોફેસરના રૂપમા પોતાની સેવાઓ આપી રહયા છે અને તે યુનિવર્સિટી સિનેટના સદસ્ય પણ છે.

અને ડોકટર સાહેબની પિત્તની થેલીમા તેને ર૧ એમએમની પથરી હતી માટે જેનાથી તેને ઘણુ દર્દ થતુ હતુ અને ડોકટરે તેને પિત્તની થેલી જ કાઢવાની સલાહ આપી હતી પરંતુ તેમણે આયુર્વેદના શરણમા જ જઇને વિચાર્યું અને પછી શું પ દિવસમા તે પથરી કયા ગાયબ થઇ ગઇ અને ખબર જ ન પડી.

આ બીજુ કંઇ નહી પણ આ જાસુદના ફુલોનો પાવડર છે જેને ઇંગ્લીશમાં કહીએ તો ઇંશબશતભીત ઙજ્ઞૂમયિ અને આ પાવડર એ ઘણી આસાની થી મળી જાય છે અને જો તમે ગુગલ પર ઇંશબશતભીત ડજ્ઞૂમયિ નામથી સર્ચ કરો તો તમને એ અનેક જગ્યાએ આ પાવડર ઓનલાઇન મળી જશે અને જયારે તમે આ ઓનલાઇન મંગાવશો તો તમને જોવા મળશે ઘલિફક્ષશભ વશબશતભીત ડજ્ઞૂમયિ કેમ આજકાલ ઘણી બધી કંપનીઓ તમને ઓર્ગેનિક પણ લઇ આવી રહી છે.

તો તે શ્રેષ્ઠ રહેશે માટે હવે જાણો આ પાવડરનો ઉપયોગ કેમ કરવો.જાસુદના ફુલનો પાવડર એ તમારે એક ચમચી લેવો અને રાતના સુતા સમયે જમ્યા પછી લેવો પછી ઓછામા ઓછા એક દોઢ કલાક પછી ગરમ પાણીની સાથે લો આ થોડોક કડવો હોય છે માટે એ માટે મન પણ કઠોર કરીને રાખો પરંતુ એ જેટલો પણ કડવો નથી હોતો કે તમે ખાઇ ન શકો પણ તેને ખાવો એકદમ સરળ છે. ત્યારપછી કંઇ પણ ખાવા પીવાનુ નથી.

પથરી માટેના અન્ય ઉપાયો ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મળે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

મૂળાના બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળો, અરધુ પાણી બાકી રહે ત્યારે ઊતારીને તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.ચાર ગ્રામ ગોખરુનું ચૂરણ મધમાં મેળવીને સવાર-બપોર-સાંજ ચાટવું અને એની ઉપર એકથી દોઢ કપ ઘેટીનું દૂધ પીવાથી એક સપ્તાહમાં પથરી તૂટી જાય છે. આ પ્રયોગ ફક્ત સાત દિવસ કરવાનો હોય છે.

પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીન આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ ઊભા-ઊભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે અને આરામ થાય છે.ઘઉં અને ચણાને સાથે ઉકાળીને આ ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નિકળી જાય છે.

નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. રિંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે. શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે.કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.કાળી દ્રક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.દૂધીના બી પેશાબ સાફ લાવે છે અને પથરી તોડવામાં મદદ કરે છે.

મિત્રો તમને જણાવીએ કે તમારે પથરી નો પ્રશ્ન છે તો તમારે આ ઉપાય અજમાવો જ જોઈએ, કિડનીના પત્થરના કિસ્સામાં, વધુ પાણી પીવું. દિવસમાં 10 ગ્લાસ પાણી પીવાથી શરીરમાંથી પત્થરો નીકળે છે અને તમને પીડાથી રાહત મળે છે.તમને જણાવીએ કે આ સિવાય કિડનીમાં ફરીથી પથરી બનતી નથી.

મિત્રો તમને જણાવીએ કે તમારે પથરી ના આ બીજા ઉપાય પણ ખુબ અસર કારક છે, પથરીથી પીડિત લોકોએ તેમના આહારમાં દાડમનો સમાવેશ કરવો જોઈએ.તમને જણાવીએ કે આ ખુબ ઉમદા ઉપાય છે, દાડમનો રસ પીવાથી પથરીમાંથી રાહત મળે છે.તમને જ્નાવીયે કે આ ફળમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે કિડનીની પથરી દૂર કરવામાં અસરકારક છે.મિત્રો તેથી, આ દર્દીએ દરરોજ આ ફળ ખાવું જોઈએ અને બીજ સાથે આ ફળ ખાવું જોઈએ.

જણાવીએ કે દરરોજ એક ગ્લાસ લીંબુનું શરબત પીવાથી પણ કિડનીમાં પથરીની સમસ્યા સુધરે છે.મિત્રો લીંબુ તે શરીર માટે ખુબ ફાયદા કારક છે, ખરેખર, સાઇટ્રિક એસિડ લીંબુના રસની અંદર જોવા મળે છે, જે પથરી તોડવાનું કામ કરે છે અને શરીરમાંથી પથરી બહાર આવે છે.મિત્રો આ ખુબ સારો ઉપાય છે, જો તમે ઈચ્છો છો, તો તમે ઓલિવ તેલ સાથે મિશ્રિત ઓલિવ તેલ પણ પી શકો છો.

મિત્રો તમને જણાવીએ કે તમારે પથરી નો પ્રશ્ન છે તો આ પણ ખુબ સારો વિચાર છે, જો કિડનીમાં પત્થરો હોય તો ડોકટરોને નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે આ ખુબ સારો ઉપાય છે, રોજ એક નાળિયેર પાણી પીવાથી કિડનીમાં પત્થરો બનતા નથી અને હાલના પથરી તૂટી જાય છે અને બહાર આવે છે.

વધુ પડતી પરેશાની થી બચવા આ પણ ઘણો પ્રખીયાત ઉપાય છે, ઘઉંના ઘાસમાં રહેલા તત્વો એપેન્ડિસાઈટિસની સમસ્યા દૂર કરે છે અને પથ્થરનો રોગ મટે છે.મિત્રો આ ખુબ સારી વસ્તુ છે, જો તમારી પાસે પત્થરો છે, તો અઠવાડિયામાં ત્રણ વખત ઘઉંના ઘાસનું પાણી પીવો.તમને જણાવીએ કે આ એક ખુબ સારો ઉપાય છે, તમે તેનું પાણી પીતા જ તમને અસર થશે.

તમને જણાવીએ કે આંજે કે ઘઉં ના ઘાસ માંથી તેનું પાણી કઈ રીતે બનાવાય, ઘઉંના ઘાસને સારી રીતે સાફ કરો અને તેને પાણીથી ધોઈ લો.અને તે આ પછી, ગેસ પર બે ગ્લાસ પાણી ગરમ કરવા માટે રાખો. આ પાણીમાં તમે ઘઉંનો ઘાસ ઉમેરીને પીસી લો અને આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે પાણી ઉકળતા અડધા રહે છે, ત્યારબાદ તેને ગાળી લો અને તેને ઠંડુ કરો અને પીવો. જો તમે ઈચ્છો છો, તો તમે આ પાણીની અંદર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.મિત્રો આ ખુબ રામબાણ ઈલાજ છે, લોકો ખુબ આજ્માવે છે.

ઉપર જણાવેલ ઘરેલું ઉપાય અજમાવ્યા પછી પણ જો તમને રાહત ન મળે તો ડોક્ટરનો સંપર્ક કરો. આ રોગ હોવા દરમિયાન, તમારા આહારની ખાસ કાળજી લો અને કાળા ચણા, કિડની કઠોળ અને તે વસ્તુઓનું સેવન ન કરો જેમાં કેલ્શિયમ વધુ માત્રામાં મળે છે. કારણ કે કેલ્શિયમ સમૃદ્ધ વસ્તુઓ ખાવાથી કિડનીમાં પથરી રચાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *