બાથરૂમમાં નહાવા બેઠી હતી મહિલા તેની સાથે જે ઘટના થઈ તમે સાંભળી ધ્રુજી જશો

અજબ-ગજબ

એક છોકરી જ્યારે મા બને છે ત્યારે તેના માટે તે ખૂબ જ સંઘર્ષ ભર્યો સમય હોય છે પરંતુ જ્યારે તે માં બની જાય છે ત્યાર પછી તેનું સંઘર્ષ ખૂબ જ વધી જાય છે કારણકે બાળકની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે છે આજે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જે માં બની પરંતુ તેના પાંચ દિવસ પછી જ આંતરડા પેટમાંથી બહાર આવી ગયા.

આ વાત સ્કોટલેન્ડના મેકડફ શહેરની છે જ્યાં ૩૮ વર્ષની મેલ બ્રેમનર નામની એક મહિલા માં બન્યાના પાંચ દિવસ પછી નહાવા ગઈ હતી ત્યાં તેની સાથે એક ઘટના થઈ. મહિલા જેમ શેમ્પુ લઇને નીચે ફરી તો અચાનક તેનું પેટ ફાટી ગયું અને તેના પેટમાંથી આંતરડા તેના હાથમાં આવી ગયા.

મહિલા બહાર આવી અને સોફા પર બેસી ગઈ અને તેના પતિ એડન johnson એ ડોક્ટરની ફોન કર્યોજેના પછી મહિલાને એરલિફ્ટ કરી તરત જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી મહિલાએ પોતાના પહેલા બાળક એટલે કે પુત્રી નાદી સિઝેરિયન ડિલિવરીથી જન્મ આપ્યો હતો પરંતુ તેના પેન્ટ ના ટાંકા લગાવેલા હતા જ્યારે તે શેમ્પુ લગાવવા માટે નીચે નમી ત્યારે ટાંકા ખુલી ગયા.

હોસ્પિટલમાં ડોક્ટર એ તેને ફરી સર્જરી કરી અને તેની બહાર આવેલા આંતરડા અંદર કર્યા થોડાક દિવસો પછી હોસ્પિટલમાંથી તેને છુટથી મળી ગઈ અને ડોક્ટરે કહ્યું કે તે પૂરી રીતે સ્વસ્થ છે આ ઘટના થોડાક દિવસો પછી મહિલાએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા લખ્યું કે સિઝેરિયન ડિલિવરી એટલી સરળ નથી જેટલું ડોક્ટર તેને કહે છે મહિલાએ કહ્યું કે તે દરમિયાન તે એટલી ડરી ગઈ હતી કે તેને માત્ર ભગવાન જ યાદ આવી રહ્યા હતા મહિલાના કહેવા પ્રમાણે જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવી અને બેસી ત્યારે તેનું પેટ અને તેની અંદર નો સામાન તેના હાથમાં હતો તે સમયે મારી આંખો સામે બધું ફરી રહ્યું હતું અને હું ખૂબ જ ડરી ગઈ હતી મને ખૂબ જ ભયાનક દર્દ પણ થઈ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *