IAS ઈન્ટર્વ્યુ સવાલ : એવી તો શું વસ્તુ છે જે સ્ત્રી પોતાના પતિ સિવાય દરેકને આપી શકે છે? જવાબ જાણીને દંગ રહી જશો.

અન્ય

આજે અમે તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા એવા જ અમુક ચોંકાવનારા સવાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે મોટામાં મોટી લેખિત પરીક્ષા આપીને તમે પહેલો કે બીજો નંબર અથવા સારા માર્ક્સથી પાસ તો થાવ છો પરંતુ તમે ક્યારેક છટાદાર બોલવામાં કે જવાબ આપવામાં તમે પાછા પડો છો જેના કારણે તમે હારી જાવ છો. તેનો અર્થ એ નથી કે તમારી પાસે રહેલું સામાન્ય જ્ઞાન એ બધું જ છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર ઈન્ટરવ્યૂ દરમિયાન તમારી માનસિકતા અને વિવેકબુદ્ધિ ને જ તપાસવામાં આવે છે. ખાસ કરીને પરીક્ષાના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં, કેટલાક અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે.

સવાલ 1 : એકે બિલાડીના ત્રણ બચ્ચાં છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે તો બિલાડી નું નામ શું હશે?

જવાબ : તેનો જવાબ સવાલ માં જ આવી ગયો છે બિલાડી

સવાલ 2 : જો તમારા એક હાથમાં 3 સફરજન, 4 સંતરા એન બીજા હાથમાં 4 સફરજન અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે?

જવાબ : ખુબ જ મોટા હાથ.

સવાલ 3 : શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો?

જવાબ : હા હું મારા પરિવારના દરેક સદસ્યો સાથે સુઈ શકું છું. સૂવું કોઈ ખોટી વાત નથી.

સવાલ 4 : તમે એક હાથ થી કોઈ હાથી ને કેવી રીતે ઉઠાવી શકો છો?

જવાબ : તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.

સવાલ 5 : નાગ પંચમી નું વિરોધી શું હોઈ શકે?

જવાબ : નાગ મને પંચ ના કરી શકે.

સવાલ 6 : શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો?

જવાબ : હોઠ

સવાલ 7 : એક સ્ત્રી દરેકને એક વસ્તુ આપી શકે છે સિવાય કે તેના પતિને છોડીને

જવાબ : રાખી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *