બાળકને બચાવવા રેલવેકર્મીએ ચાલતી ટ્રેન સામે દોટ મૂકી ને થયું એવું કે….

અન્ય

મુંબઈના વાંગણી રેલવે સ્ટેશન પર એક દિવ્યાંગ બાળક પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર અચાનક પડી ગયું હતું. આ દરમિયાન અચાનક જ સ્પીડમાં ટ્રેન આવી ગઈ હતી.

આ જોઈ ત્યાં હાજર પોઇન્ટમેન તરત જ દોડ્યો અને ટ્રેક પરથી દિવ્યાંગ બાળકને ઊઠાવી પ્લેટફોર્મ પર ચઢાવી દીધો હતો. જે બાદ તરત જ ટ્રેન ત્યાંથી પસાર પહોંચી ગઈ હતી. જીવના જોખમે બાળકનો બચાવ કરનારા પોઇન્ટમેન મયૂર શલ્કેની કેન્દ્રીય રેલવેમંત્રી પિયૂષ ગોયલે પ્રસંશા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *