માસ્ક વગર મહિલાને પોલીસે રોકી તો મહિલા આ કહ્યું ‘ઓકાત માં રહો મને કાયદો ના શીખવાડો’ ને પછી થયું આવું…

અન્ય

દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એવામાં દિલ્હીના દરિયાગંજમાં માસ્ક પહેર્યા વગર કારમાં ફરતાં એક કપલને પોલીસે રોકતાં બંનેએ પોલીસકર્મી સાથે જેમતેમ વાતો કરી હતી. કારમાં સવાર પંકજ દત્તા અને તેની પત્ની આભાએ પોલીસકર્મીને એમ પણ કહ્યું હતું કે, ‘હું આને કિસ કરું એમાં તમારે શુ?, હું વીફરી તો તમારા PM, CM અને તમે ચણા વેચતા થઈ જશો.’

Advertisement

આ પછી પોલીસે બંને સામે ફરિયાદ નોંધી ધ’રપ’કડ કરી હતી. મહત્ત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર પોલીસકર્મી અને લોકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.