ગુજરાતની આ ગલીમાં 120 રૂપિયામાં મેળવે છે શરીર સુખ જાણો કયા આવ્યું છે.

અન્ય

ગુજરાત નો એક આવો જિલ્લો અને તે જિલ્લા ની અંદર આવેલી છે એવી નાની નાની ગલીઓ આટલે કે કોલોની જય માત્ર 120 માં શરીર સુખ માને છે. ગલીઓ એટલે કે કોલોની ત્યાં 2 મિનિટ ના પ્યાર માટે તરસે છે . ગુજરાત નો એક એવો જિલ્લો કે જે આઝાદી પહેલા તે નવાનગર હતું. અને તે સૌરાષ્ટ્ર નું મોટું રજવાડું હતું,ગુજરાત નો માત્ર એક જ એવો જિલ્લો કે ત્યાં રહેનારા લોકો બાંધણી અને પીતલ ની દરેક વસ્તુ ઑ મોટા પાયે ઉધ્યોગ કરે છે.

ગુજરાત નો એક એવો જિલ્લો કે ત્યાં સૌથી મોટી રામ ધૂન તરીકે નો ગિનેસ બુક ઓફ નો એવોડ મળ્યો છે. અને ગુજરાત નો એક એવો જિલ્લો કે જેને લોકો કાશી આટલે કે છોટી કાશી તરીકે ઓળખે છે. અને ગુજરાત નો એક આવો જીલો કે જ્યાં જેને સૌરાસ્ટ્ર નું પેરિસ કહેવામાં આવે છે. અને ગુજરાત નો એક માત્ર જિલ્લો કે ત્યાંનાં લોકો દ્વારા વિશ્વ નો સૌથી મોટો રોટલો બનાવવામાં આવ્યો છે.

તો મિત્રો આજે આ આર્ટીકલ માં આવ્યા જિલ્લા ની વાત કરીશું કે અનુ નામ હે જામનગર. આ જામનગર જિલ્લા માં એવા એવા કામો થાય છે કે લોકો જોઈ ને આજે પણ હેરાન છે. અને આ દરેક કામ ને કારણે જામનગર પણ લોકો ની વાંચે સરચા માં રહે છે. આટલે કે મોખરે હોય છે. આમ જોવા જોઈએ તો પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્ર નું મુખ્ય પ્રદેશ છે. અને જામનગર ઉતાર સીમાડે દરિયા કિનારે આવેલું સૌથી મોટું શહેર છે. અને જામનગર મુખ્ય શહેર માનું મુખ્ય શહેર છે.

આમ જોવા જાયે તો જામનગર ને પહેલા નવાનગર તારીખે ઓળખતા હતા. એટલે કે આઝાદી પહેળ તેનું નામ નવાનગર હતું. અને ઇતિહાસ કારો માને હે કે જામનગર ની સ્થાપના જામરાવલ હસ્તે ઇ. સ 1540 અને રંગમતી અને નાગમતી નદી ના કિનારે થી હતી. હવે જામનગર નો ઇતિહાસ જોવા જાયે તો સદી કચ્છ માં રહેનારા જાડેજા વંસ ના સતરીઓ કચ્છ ના કિનારેથી નાનું રંગ ઓરંગી સેના સાથે અહી આવ્યા હતા. અને ત્યાં રહેનારા જેઠવા,દેદા, ચાવડા અને વાઢે સાખા ના રાજપૂતો ને હરાવી નવા નગર ની સ્થાપના ચાલુ કરી હતી.

સામે જતાં આમ નવાનગર ને જામનગર તરીકે ઓળખે છે. આ ઉપરાંત જામનગર નું કુલ ક્ષેત્ર જોવા જાયે તો 125 સ્ક્વેર કિલો મીટર જેટલું છે. આમ જામનગર ની ટોટલ વસ્તી જોવા જાયે તો 52308 છે. જેમાં 86 % જેટલા પુરુષો છે. અને 77 % જેટલી સ્ત્રીઓ છે. અને જામનગર ના રહેવાસી લોકો ગુજરાતી છે અને તેઓ ગુજરાતી ભાષા બોલે છે. અને ટોટલ વસ્તી નો નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે. અને કાઠિયાવાડી ભાષા દૈનિક ભાશા માં ઉપયોગ માં લેવાય છે. આટલું જ નહીં ત્યાં અમુક ભાગ હિન્દી ભાષા નો પણ ઉપયોગ કરે છે.

આમ જામનગર નું ફેવરિટ ફૂડ જોવા જાયે તો ચટપટા ઘૂઘરાં સાથે ચટણી ખમણ ઢોકળા એટલે કે કાઠિયાવાડી ખાવાનું પસંદ કરે છે. હવે આપડે જામનગર ની એવી વાતો કરીશું કે તમે પણ ચોંકી જશો.

1. બાંધણી અને પીતલ : મિત્રો જામનગર એક એવું છે કે જય બાંધણી અને પીતલ સાથે જોડાયેલા છે. અહી પીતલ ના મોત મોત કારખાના પણ આવેલા છે. અહી અલગ અલગ પ્રકાર ની બાંધણી અને ટાંકોરાઓ દિવડાઓ અને પીતલ ની ઘણી બધી વસ્તુઑ બનાવે છે. તેથી જામનગર ની પ્રખ્યાત વસ્તુઑ છે.

2. ઑઇલ ઇન્ડેસ્ટ્રી : મુકેશ અંબાણી ની મોટા માં મોટી કંપની આટલે ઓઇલ ઇન્ડેસ્ટ્રી જામનગર ની નજીક મોટી ખાવડી ગામે આવેલી છે. અને તે વિશ્વની સૌથી મોટી ઓઇલ ઇન્ડેસ્ટ્રી છે. આટલું જ નહીં SR ઓઇલ ઇન્ડેસ્ટ્રી પણ જામનગર માં આવેલી છે. બીજી પણ નાની નાની ઓઇલ ઇન્ડેસ્ટ્રી પણ આવેલી છે.

3.દરબાર ગઢ : દરબાર ગઢ મહારાજા નો ગઢ કહેવામાં આવે છે. અને તે જયાં સાહેબ નું જૂનું નિવાસ છે અને તે સૌથી એતિહાસિક જૂનું છે. તેનું સ્થાપત્ય યુરોપિયન અને રાજપૂત નું મિશ્રણ છે. આમ દરબાર ગઢ ની બહાર જરૂખાઓ ભારત અનુસાર કોતરવામાં આવ્યું છે. આમ ત્યાં જામનગર ના લોકો જોવા જાય છે.

4. બાલા હનુમાન મંદિર : જામનગર માં સૌથી જૂનું હનુમાનજી નું મંદિર આવેલું છે. જેને લોકો બાલા હનુમાનજી તરીકે ઓળખે છે. આમાં દરેક હિન્દુ ભક્ત આવે છે અને ત્યાં રામધૂન કરે છે. પરંતુ આ બાળા હનુમાનજી ને 1/19/1964 માં લાંબી રામધૂન ને દીનેસ બૂક ઓફ નો એવોડ મળ્યો છે. અને તે પૂરા જયાં નગર ની અંદર પ્રષિદ્ધ છે.

5. દુનિયા નો મોટો રોટલો : જામનગર ની અંદર એજ જલારામ બાપ નું મંદિર આવેલું છે. આ મંદિર ની સમિતિ દ્વારા 2005 માં વિશ્વ નો સૌથી મોટો રોટલો બનાવવામાં આવ્યો હતો. જે તેનું વજન 63999 કિલો હતું. આ ઉપરાંત જામનગર ની અંદર કેટલા બાહ્ય એતિહાસિક મંદિર આવેલા છે. જામનગર ગુજરાત નો એક એવો જિલ્લો છે જેને છોટી કાશી કહેવામાં આવે છે.

6. 120 રૂપિયામાં શરીર સુખ : મિત્રો જામનગર ની અંદર અમુક ગલીઓ આટલે કે કોલોનીઓ આવેલી છે. તેમ માણસો 120 રૂપિયા શરીર સુખ મેળવવા જાય છે. અને અહી બધી જ પ્રકાર ની વસ્તુઑ મળી રહે છે. આજે પણ આ ગલીઓ આટલે કે કોલોનીઓ આજે પણ આ વસ્તુથી બદનામ છે. અહી લોકો 2 કલાક ના પ્યાર માટે તરસે છે. પરંતુ આજ ના સમય માં સરકાર અને સંસ્થાઓ દ્વારા આ દરેક ગલીઓ માં ઘણાબધા ફેરફાર કરવામાં આવ્યા છે. આટલે કે ત્યાંનાં લોકો માં સુધારા કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *