હું 18 વર્ષની છું, હવે પાડોશી મારી સાથે નિરોધ વગર કરવા માંગે છે આમ તો મેં તેની સાથે…

અન્ય

સવાલ : મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સે**ક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે**ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

જવાબ : તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે**ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સેક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સે**ક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ : હું 26 વર્ષની છું અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા. અમારી સે**ક્સ લાઈફ ખૂબ સારી હતી, પણ કેટલાક થોડા સમયથી સે**ક્સના સમયે મને બહુ દુખાવો હોય છે આ કારણે અમારી સે**ક્સ લાઈફ પ્રભાવિત થઈ રહી છે અને મને સે**ક્સથી ડર લાગવી લાગ્યું છે હું કતરાવવા લાગી છું જેના કારણે મારા પતિ પણ નારાજ હોય છે.

જવાબ : આ સમસ્યાને તમે ગંભીરતાથી લો કારણ કે પહેલા તમે સેક્સ એંજાય કરતા હતા. પણ હવે તમને દુખાવો થવા લાગ્યું છે, તો આનું અર્થ છે કે કોઈ સમસ્યા હશે તેની એક મોટું કારણ આ હોઈ શકે છે કે તમને કોઈ વેજાઈનલ ઈંફેકશન થઈ ગયું હોય. જેના કારણે દુખાવો થવા લાગ્યું છે. સારું હશે કે વગર મોડું કર્યા ડાકટરની સલાહ લેવી. કારણકે ઈંફેકશનને ઈગ્નોર કરવું ઠીક નથી.

સવાલ : હું 31 વર્ષની છું. લગ્નના 5 વર્ષ થઈ ગયા છે. લગ્નના શરૂઆતી 3 વર્ષ તો હું સે**ક્સને ખૂબ ઈંજ્વાય કરતી હતી પણ હવે પાછલા કેટલાક સમયથી મારા પતિ સે**ક્સના સમયે બહુ જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે જેનાથી મને સંતુષ્ટિ નહી મળતી આ કારણે મને અધૂરો લાગે છે.

જવાબ : તેના ઘણા કારણ હોઈ શકે છે. હોઈ શકે કે તમારા પતિ સે**ક્સના સમયે વધારે ઉત્તેજિત થઈ જતા હોય, જેનાથી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. કે પછી આ પણ હોઈ શકે છે કે તેને કોઈ માનસિક પરેશાની હોય કે વર્કલોડ વધારે હોય્ ઉંઘ પૂરતી ન થઈ રહી હોય. ડાયટ ઠીક ન હોય વેગેરે. સારું હશે કે તમે બન્ને જ સે**ક્સથી પહેલા રિલેક્સ રહો. રોમાંટિક વાત કરવી તે સિવાય કો-ન્ડોમનો પ્રયોગ પણ કરી શકાય છે તેનાથી પણ અંતર પડે છે.

સવાલ : મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.

જવાબ : બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.

સવાલ : મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે. હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે**ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે**ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.

જવાબ : ના સે**ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે**ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો

સવાલ : હું 20 વરસની છું. બે વર્ષ પૂર્વે મને એક છોકરા સાથે પ્રેમ હતો. જેની સાથે મારા જાતીય સંબંધ હતા. હવે અમારો સંબંધ તૂટી ગયો છે. છેલ્લા આઠ મહિનાથી અમારી વચ્ચે કોઈપણ પ્રકારનો સંપર્ક નથી મને ડર છે કે હું ગર્ભવતી છું. મારું માસિક અનિયમિત છે અને ગયે વખતે તો બે મહિના મોડું આવ્યું હતું. શું મારે મારા ભાવિ પતિને હું વર્જિન નથી એ જણાવવું જોઈએ?

જવાબ : તમારા પ્રેમી સાથે સંબંધ તૂટયા પછી તમને એકવાર માસિક આવ્યું હોય તો તમે પ્રેગનન્ટ નથી શક્ય છે કે ટેન્શનને કારણે તમારું માસિક થોડું અનિયમિત થયું હોય. આ ઉપરાંત કૌમાર્યની નિશાની સમાન પાતળો પડદો સેક્સના અનુભવ સિવાય બીજા કેટલાક કારણસર પણ તૂટી જાય છે. વ્યાયામ કરવાને કારણે તેમ જ સ્વિમીંગ, ઘોડેસવારી તેમ જ ટેમ્પૂનના વપરાશને કારણે પણ પડદો તૂટી શકે છે. આથી ભૂતકાળ ભૂલી આગળ વધી જાવ અને હવે તમારા પતિને વફાદાર રહેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *