હું 33 વર્ષની છું, મારા પતિ વિદેશમાં છે, તે ઘર થી બહુ લાંબા સમય સુધી બહાર રહે છે પરંતુ હવે મને..

અન્ય

સમસ્યા : હું એક પરણિત મહિલા છું, 6 વર્ષ પહેલા અરેન્જ મેરેજ થયા હતા. અને પતિ મારાથી 6 વર્ષ મોટા છે. શરૂઆતના કેટલાક મહિના અમારા માટે ઘણાં સારા રહ્યા, પણ પછી અમારા વચ્ચેના પ્રેમનો અંત થવા લાગ્યો હતો. હું સામાન્ય જીવનમાં સંતુલન મેળવવાની કોશિશોમાં વ્યસ્ત થઈ ગઈ અને અને અમે સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડ્યા હતા. મને એવું વિચારવાનો સમય જ ન મળ્યો હતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું કોઈ પણ મેનરમાં પતિને ટચ કરું તે તેને પસંદ નથી. માત્ર અમે આવું કરીએ ત્યારે જ હું તેના શરીરને ટચ કરું છું, આ બધું એકદમ નીરસ થઈ રહ્યું છે. અમારા લગ્ન જીવનમાં કોઈ પ્રેમ કે ફિલિંગ્સ જ નથી બચી. હું એકલી પડી ગઈ હોય તેવું લાગે છે. અમારે હજુ બાળકો પણ નથી થયા. મને લાગે છે કે જાણે પ્રેમ એકદમ ગાયબ થઈ રહ્યો છે. અમારા મેડિકલ રિપોર્ટ્સ પણ સામાન્ય જ આવ્યા છે

સમાધાન : હું થોડી મુંઝવણમાં છું કે તમે પ્રેમ અને બાળકના કારણે મુંઝવણમાં છો? આવી રિલેશનશિપ અને બાળક પ્રત્યેની ઈચ્છા બન્ને અલગ બાબત હોય છે. તમારા પતિ સાથેના તમારા કોન્ટેક્ટ વિશે વાત કરીએ તો તેના માટે રિલેશનશિપમાં સ્ટેબિલિટી જરૂરી છે. જો તમે એવું કહેતા હોય કે તેમને તમારા પ્રત્યે કોઈ ફિલિંગ્સ જ નથી તો તમારે આ અંગે તેમની સાથે ખુલીને વાત કરવી જ જોઈએ અને તેની પાછળનું કારણ ચકાસવું પણ જોઈએ. આ પ્રકારના મુંઝવણોને દૂર કરવા માટે મેરિચ્યુઅલ કાઉન્સિલિંગ મદદરૂપ બની શકે છે

સમસ્યા : હું ક્યારેય સિરિયસ રિલેશનશિપમાં નથી રહી. અને આની પાછળનું કારણ એ છે કે મને હમેશા એવા પુરુષો જ એટ્રેક્ટ કરે છે જેઓ ઓલરેડિ રિલેશનશિપમાં હોય છે. સિંગલ પુરુષો મને એટ્રેક્ટ નથી કરતા હોતા. મે મારું પોતાનું બિહેવિયર એનલાઈઝ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જોયું કે મોટાભાગે એવું બને છે કે જે પુરુષો કમિટેડ હોય તેમને પ્રાપ્ત કરવામાં થ્રીલ મળે છે. પણ આના કારણે ઘણી સમસ્યાઓ પણ ઉભી થઇ જાય છે, ઘણી વખત હું મારી ફ્રેન્ડના બોયફ્રેન્ડ્સને પણ એટ્રેક્ટ કરી દઉં છું. મને સમજાતું જ નથી મારે આમાં શું કરવું જોઈએ?

સમાધાન : એટ્રેક્શન થવું તે કુદરતી બાબત હોય છે અને આવું દરેક સાથે થતું જ હોય છે, આપણને દરેકને અમુક ખાસ પ્રકારના લોકો પ્રત્યેનું એક્ટ્રેક્શન હોય તે સ્વાભાવિક હોય છે, તેમાં કંઈ સાચું ખોટું નથી હોતું. પણ સામેવાળી વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક નિર્ણયો કરવાના હોય છે. પોતાના ઈમોશન્સને વ્યક્તિ, સ્થિતિ અને રિલેશનશિપના પ્રકાર મુજબ કંટ્રોલ કરી શકીએ છીએ. અને તમારે તમારી જાતને સવાલ કરવાની જરૂર છે- તમે રિલેશનશિપ અંગે વિચારો તેના કરતા તમને કંઈ બાબતો આકર્ષિત કરતી હોય છે. જાતને કરેલા સવાલમાંથી જે જવાબ મળે તેની આપૂર્તિ કરીને મેળવવો જોઈએ

સમસ્યા : હું બે બાળકોની મધર છું. મારા હસબન્ડ વિદેશમાં છે અને તેઓ કામને લઈને લાંબા સમય સુધી ઘરથી દૂર રહેતા હોય છે. રિસન્ટલી તેમની ગેરહાજરીમાં તેમનો એક બેસ્ટ ફ્રેન્ડ આવ્યો હતો અને અમે ન કરવાનું કરી બેઠા હતા. હવે એ રેગ્યુલર થઈ ગયું છે. મારે એ જણાવવું રહ્યું કે મારા હસબન્ડ સાથેની મારી આ લાઇફ ક્યારેય ગ્રેટ રહી નથી. શું મારે તેમના બેસ્ટ ફ્રેન્ડ સાથે આવું કરતાં જ રહેવું જોઈએ?

સમાધાન : જો તમારો આત્મા માનતો હોય તો તમે કરો. એ તમારે નક્કી કરવાનું છે.

સમસ્યા : હું એક સ્ટુડન્ટ છું. હું હોસ્ટેલમાં રહું છું. રિસન્ટલી શાવર લેતી વખતે મેં મારી ગ્લાન્સ પર લાલ ફોલ્લી જેવું નોટિસ કર્યું છે. હવે મને ખૂબજ ચિંતા થઈ રહી છે. શું મને કોઈ ઇન્ફેક્શન થયું છે? મેં ક્યારેય ન કરવાનું કર્યું જ નથી. આમ થવાનું કારણ પણ જાણી શકતો નથી.

સમાધાન : મોટાભાગે તમે જે નોટિસ કર્યું છે એ બ્લડ વેસલ્સનું નેચરલ એન્ડિંગ્સ હોય શકે છે. અને જો તમને ચિંતા થતી હોય તો તમારે ફેમિલી ડૉક્ટર પાસે જઈને ચેક કરાવવું જ જોઈએ.

સમસ્યા : મેં હજી સુધી કોઈ ગર્લ સાથે કંઈ કર્યુ જ નથી કે કિ@સ પણ કરી નથી. શું એનો અર્થ એ છે કે હું આવો થઈ ગયો છું. હું ખૂબ કન્ફ્યુઝ્ડ છું. મારું કન્ફ્યૂઝન દૂર કરી દો.

સમાધાન : ન કરવાનું માટે ઇચ્છા ન રહે તો એનો એ અર્થ એ નથી કે તમે આવા છો, સિવાય કે તમને પુરુષો પ્રત્યે આકર્ષણ થાય છે તમારા દિમાગમાંથી આ વિચારોને દૂર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *