આઈએએસ ઇન્ટરવ્યૂ ઘણા બધા પ્રશ્નો પૂછે છે, અહીં સૌથી મુશ્કેલ અવરોધો છે, ઇન્ટરવ્યૂ પસાર કરવો ખૂબ મુશ્કેલ છે, હકીકતમાં, ઉમેદવારના બુદ્ધિની પરીક્ષણ કરવામાં આવે છે. આઇ.એ.એસ. માં, આવા પ્રશ્નો પૂછવામાં આવે છે જે ખૂબ મુશ્કેલ હોય છે, આજે આ લેખમાં એવા જ કેટલક સવાલો રજુ કર્યા છે, ઇન્ટરવ્યુઅર ઉમેદવારને ઘણી કાલ્પનિક પરિસ્થિતિઓમાં મૂંઝવણમાં લેવાનો પ્રયત્ન કરે છે અને તે તે જોવા માંગે છે કે ઇન્ટરવ્યુવાળા તેને કેવી રીતે પાર કરે છે. તો ખાસ વાંચીલો આ સવાલ જવાબ સહીત તમે પણ..
સવાલ : એવું કયું વાહન છે જે તમારા ઉપરથી ચાળી જાય તો પણ તમને કઈ ન થાય ?
જવાબ : વિમાન
સવાલ : એવું નામ કે જે બીમાર ન હોવા છતાં તેને ગોળી આપવામાં આવે છે ?
જવાબ : બંદુક
સવાલ : તે કઈ પરિસ્થિતિ છે કે જેમાં છોકરો 20-25 મિનિટમાં થાકી જાય છે પરંતુ છોકરી કહે છે કે મેં હમણાં જ શરુ કર્યું છે ?
જવાબ : શોપિંગ
સવાલ : કયો દેશ છે જ્યાં જીન્સ પહેરવાની મંજૂરી નથી?
જવાબ : ઉત્તર કોરિયામાં જીન્સ પહેરવાની કાયદેસર પ્રતિબંધ છે. તમને ત્યાં જિન્સ પહેરીને પકડાયા હોવાના કારણે જેલ પણ થઈ શકે છે.
સવાલ : છોકરો જીવનમાં એકવાર કરે છે અને છોકરી રોજ કરે છે તે કઈ વસ્તુ છે?
જવાબ : માંગમાં સિંદુર છોકરો એકવાર ભરે છે અને સ્ત્રી રોજ ભરે છે.
સવાલ : વિશ્વના કયા દેશમાં ચ્યુઇંગમ રાખવું અથવા વેચવું ગેરકાયદેસર છે ?
જવાબ : સિંગાપોર માં ચ્યુઇંગમ રાખવું અથવા વેચવું ગેરકાયદેસર છે
સવાલ : સ્ત્રીનું એવું સ્વરૂપ કે જે દરેક જુએ છે પરંતુ તેનો પતિ ક્યારેય જોઈ શકતો નથી?
જવાબ : વિધવા રૂપ દરેક જુએ છે પણ તેનો પતિ ક્યારેય નથી જોઈ શકતો.
સવાલ – ક્યા દેશમાં છોકરી સાથે લગ્ન કરવાથી સરકારી નોકરી મળે છે?
જવાબ – આઈસલેંડ દેશની છોકરી સાથે લગ્ન કરવાથી સરકારી નોકરી મળે છે. લગભગ 3 લાખ મહીને પગાર સાથે નોકરી અને ત્યાંનું નાગરિત્વ મફતમાં આપવામાં આવે છે. એવા ત્યાં નિયમ છે.