હું 18 વર્ષીય યુવતી છું મારા મોટા ઉભાર ના કારણે છોકરાઓ કરતા હતા મસ્તી પણ છોકરીઓ રાત્રે…

અન્ય

પ્રશ્ન: હું ૧૮ વર્ષની યુવતી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા મારા અતિશય મોટા સ્તન યુગ્મ છે. કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે.

અને છોકરીઓ તો રીતસર રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા ઉરોજો સાથે રમે છે. તેથી મને ચિંતા થાય છે કે આગળ જતાં તે લટકી નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધુ નહીં વિકસે ને? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર: સ્તનનો ઊભાર તમારા શરીરમાં રહેલી ચરબી તેમ જ વારસાગત રીતે હોય છે. તમારી વય મુજબ તમારા સ્તન યુગ્મ મોટા છે તેને માટે કોઈ તબીબની સલાહ લઈને ચોક્કસ પ્રકારની કસરત કરી શકાય. બાકી તેને માટે કોઈ ગ્રંથિ રાખવાની આવશ્યક્તા નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારી લો.

તેમ જ હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમત રમવા દેવી કે નહીં તે તમારા હાથની વાત છે. જો તમને તમારા ઉરોજો ઢીલાં પડી જવાની ચિંતા સાતવતી હોય તો તમે તેમની સામે કડક વલણ અપનાવો. જ્યાં સુધી લગ્ન પછી સ્તન યુગ્મ વિકાસ પામવાની વાત છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *