કેટલાક ઉપાય એવા હોય છે જેના વિશે સાંભળીને માનવામાં નથી આવતું કે તે અસર કરશે, પણ હકીકતમાં આવા ઉપાયો જબરદસ્ત અસરકારક અને ફાયદાકારક હોય છે. આજે અમે તમને એવા જ એક ખાસ ઉપાય વિશે જણાવીશું.
ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે જો કેટલાક નાના-નાના ઉપાય કરી લેવામાં આવે તો ખૂબ જ ફાયદા મળી શકે છે. એવો જ એક ઉપાય છે રોજ રાતે સૂતી વખતે ના’ભિમાં ઘીના 2-3 ટીપાં નાખવા. ચાલો જાણીએ તેના ફાયદા.
હોઠ માટે : જે લોકોના હોઠ વારંવાર ફા’ટી જતાં હોય અથવા કોઈપણ સીઝનમાં હોઠ ફા’ટ’વાની તકલીફ રહેતી હોય તો ના’ભિમાં રોજ ઘી નાખવાથી આ સમસ્યા દૂર થાય છે અને હોઠ એકદમ સોફ્ટ, ગુલાબી અને કોમળ બને છે.
વાળ ખરતા બંધ થઈ જશે : શરીરમાં પોષક તત્વોની કમીને કારણે પુષ્કળ પ્રમાણમાં વાળ ખરવા લાગે છે. જેથી જો તમે રોજ ના’ભિમાં ભૂલ્યા વિના ઘી લગાવશો તો આ સમસ્યાથી કાયમી છુ’ટકા’રો મળી જશે.
કબજિયાત : ના’ભિમાં ઘી નાખવાથી હઠીલી કબજિયાત દૂર થાય ઠે. આ સિવાય પેટથી જોડાયેલી સમસ્યાઓમાં પણ લાભ થાય છે.
ઘૂંટણનો દ’ર્દ : ના’ભિમાં રોજ ઘી નાખવાથી તે શ’રીરમાં એ’બ્સો’ર્બ થઈ જાય છે. આ ઉપાય રોજ કરવાથી ઘૂંટણનો દુ’ખા’વો અને સો’જાની સમસ્યા પણ દૂર થાય છે. ઘીમાં પેઈન રિલીવિંગ ઈ’ફે’ક્ટ’ હોય છે. સાથે જ એ’ન્ટીઈ’ન્ફ્લેમે’શનનું પણ કામ કરે છે. આ શ-રીરના દુ’ખા’વામાં પણ રાહત આપે છે.
આ રીતે કરો ઉપયોગ : રોજ રાતે સૂતા પહેલાં ઘીને નવશેકું ગરમ કરી લો. ત્યારબાદ ઘીના 2-3 ટીપાં ના’ભિમાં અને તેની આસપાસ લગાવીને 5 મિનિટ મસાજ કરો.