દરરોજ શરીર સુખ માણવા થી થાય છે આ અનેક ફાયદા, જાણી ને તમે પણ કેહશો વાહ..

અન્ય

જો તમને એમ લાગતુ હોય કે સે@ક્સ ફક્ત મજા માટે છે તો તમે ખાસ વાંચો આ અહેવાલ. સે@ક્સથી માત્ર સારી ઊંઘ આવે છે એવું નથી. સે@ક્સથી તણાવમાં રાહત મળે છે. કેલેરી બળે છે અને એવા પણ અનેક ફાયદા છે જેના કારણે સે@ક્સ રોજ કરવું જોઈએ.

હ્રદયને સ્વસ્થ રાખે છે : એક રિસર્ચથી એ વાત સામે આવી છે કે મહિનામાં એકવાર સે@ક્સ કરનારાની સરખામણીમાં સપ્તાહમાં બેથી વધુવાર સે@ક્સ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછુ હોય છે.

ઈમ્યુનિટી વધારે : નિયમિત સે@ક્સ કરવાથી ઈમ્યુનિટી વધારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધે છે. જેનાથી તમને શરદી અને તાવ સામે લડવાની તાકાત મળે છે.

તણાવ ઘટાડે : પરિવાર કે કામ સંબંધિત સમસ્યાઓ હોય તો તેને બેડરૂમ સુધી ન આવવા દો. સે@ક્સથી ફક્ત મૂડ જ સારો થાય છે એવું નથી. એક રિસર્ચ મુજબ નિયમિત સે@ક્સ કરનારા લોકો તણાવનો સામનો વધુ સારી રીતે કરી શકે છે.

દુખાવામાં રાહત : જો માથાનો દુખાવાના કારણે સે@ક્સ કરવાનું ટાળતા હોવ તો એમ ન કરો. તેના કરતા સે@ક્સ કરો. ઓર્ગેઝમ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ઘણુ વધી જાય છે. હકીકતમાં ઈન્ડોર્ફિનથી દર્દ અને કષ્ટમાં રાહત મળે છે.

લાંબી ઉમર : ઓર્ગેઝમ સમયે એક એવું હોર્મોન પણ રીલિઝ થાય છે જે ઈમ્યુનિટીની સાથે સાથે ટિશ્યુની મરામત પણ કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વાર ઓર્ગેઝમનો અનુભવ કરે છે તે ઓછુ સે@ક્સ કરનારાની સરખામણીમાં વધુ જીવે છે.

મહિલા પુરુષ બંનેને અલગ ફાયદા : પુરુષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને ચુસ્ત રાખનારા હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનની માત્રા પણ સે@ક્સ કરવાથી વધે છે. આ હોર્મોન મહિલાઓને હાર્ટ એટેકથી બચાવે છે.

બ્લડ સર્ક્યુલેશન વધારે : સે@ક્સ કરતી વખતે હાર્ટબીટ વધે છે અને કોશિકાઓને તાજુ લોહી પહોંચે છે. વપરાયેલુ લોહી હટે છે અને તેની સાથે સાથે ટોક્સિન પણ નિકળે છે.

સારી ઊંઘ આવે, ફિટ રાખે : સે@ક્સ બાદ ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વની છે. જે સતર્કતા વધારે છે અને સ્વસ્થ રાખે છે. જો તમારા માટે જિમ જવું એક મુશ્કેલ કામ છે તો ફિટ અને શેપમાં રહેવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. રોજ સે@ક્સ કરીને તમે કમરને ફિટ અને શેપમાં રાખી શકો છો. અડધા કલાકના સે@ક્સથી 80 કેલેરી બળે છે.

Leave a Reply

Your email address will not be published.