ક્યાં સમયે શરીર સુખ માણવાથી મહિલા ને વધારે આનંદ આવે છે, જાણી લ્યો અત્યારે..

અન્ય

પ્રેમ એ ખૂબ જ સુંદર અહેસાસ છે જયારે લોકો પ્રેમમાં ડુબી જાય છે ત્યારે તેમણે બીજી કોઈ વાતોનુ ભાન રહેતું નથી બે વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે ઘણીવાર તેમના વચ્ચે શરીર સુખ પણ બંધાય છે જે ખૂબ જ સુખદ અનુભવ હોય છે શરીર સુખને લીધે બંને વ્યક્તિ એકબીજાની નજીક આવે છે પછી એ પતિ પત્ની હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ મહત્તમ કપલ્સ શરીર સુખ સમયે આવેશમાં આવી સ્વચ્છતા બાબતે બે ધ્યાન બની જાય છે.

જેની ભવિષ્યમાં તેના સ્વાસ્થ્ય પર માઠી અસરો જોવા મળે છે અને એટલે જ શરીર સુખ કરવા સમયે થોડી સાવધાની દાખવી સ્વચ્છતાની તકેદારી રાખવી જરુરી બને છે ઘણા લોકોના મનમાં શરીર સુખને લઈને સવાલ ઊભો થાય છે કે દિવસમાં કેટલી વખત શરીર સુખ બાંધી શકાય છે એક શોધમાં ખુલાસો કરવામાં આવેલ છે કે દિવસમાં બે વર્તી વધારે શરીર સુખ ના બાંધવો જોઈએ.

વળી સપ્તાહમાં ફક્ત ૩ વખત શરીર સુખ બાંધવાથી ખુશ રહી શકાય છે પાછલા ૪ દશકોમાં ૩૦ હજાર લોકો પર સર્વે કર્યા બાદ આ વાત સામે આવી છે. આ સંશોધન અમેરીકામાં કરવામાં આવેલું હતી શરીર સુખ કરવાથી મનુષ્યના શરીરમાં એન્ટીબોડીજનનું નિર્માણ થાય છે જે સ્વાસ્થ્યને સારુ રાખવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું એક મહત્વનું સાધન એટલે શારીરીક સંબંધો.

જે વાયરલ રોગ અને અન્ય બિમારીઓથી રક્ષણ આપે છે અનિંદ્રાથી પીડાતી વ્યક્તિ જો નિયમિત રુપથી શારિરિક સંબંધો બાંધે છે તો તેની અનિંદ્રાની બીમારી પણ દૂર થાય છે આ સર્વે કર્યા પછી એ માન્યતા તો ખતમ થઈ ગઈ છે જેમાં લોકો માનતા હતા કે વધારે શરીર સુખ કરવાથી ખુશી મળે છે આમ તો શરીર સુખ એક અંગત વાત છે પરંતુ તેને લઈને કરવામાં આવેલા સવેમાં આ વાત એકદમ સામાન્ય રીતે સામે આવી છે કે ખુશ રહેવા માટે દરરોજ શરીર સુખ બાંધવા જરૂરી નથી.

જ્યારે કોઇ સ્ત્રી શરીર સુખ કરે છે ત્યારે તેની યોનિમાં લ્યુબ્રિકેન્ટસનું પ્રમાણ વધે છે રક્ત પ્રવાહ વધે છે અને યોનિમાં સોફ્ટનેસ આવે છે જે સેક્સને તો બહેતર બનાવે છે સાથે સાથે કામેચ્છામાં પણ વધારો કરે છે શરીર સુખ હાર્ટ એટેક કિડની સ્ટોન જેવી બીમારીઓ માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. જો તેને નિયમિત રૂપે કરવામાં આવે તો તેના જેવી અનેક બિમારીઓ દૂર થઈ શકે છે તો મિત્રો સપ્તાહમાં ફક્ત ૩ દિવસ અને દિવસમાં ૨ સમય શરીર સુખ બાંધો.

આ સર્વે 2 હજાર લોકો પર કરવામાં આવ્યો અને ત્યારબાદ પતિ પત્ની, પ્રેમી અને પ્રેમિકાના ઇન્ટિમેટ થવાનો યોગ્ય સમય રવિવારે સવારે 9 વાગ્યાનો છે. આ ઉપરાંત શનિવારે પણ કપલનો ઇન્ટિમેટ થવાનો યોગ્ય દિવસ છે. આ સર્વેને લોકોના જવાબના આધાર પર તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વેનું કહેવું હતું કે દરેક લોકોની સેક્શુઅલ ફેન્ટેસી હોય છે અને એને લઇને શરમાવું જોઇએ નહીં, ના કોઇએ પોતાના બોડી ટાઇપ પર શરમાવું જોઇએ.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *