પતિ ઓફિસે ગયા બાદ મિત્રો ઘરે આવી ને કેહતા ચાલો ભાભી અમને પણ મજા કરવો…

અન્ય

શહેરમાં વધારે એક વ્યાભિચારની ઘટના અંગેની ફ-રિયા-દ નોંધાઇ છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિત્રો દ્વારા જ પોતાની મિત્રની પત્ની સાથે રંગરેલિયા મનાવાતા હોવાની ફ-રિયા-દ નોંધાઇ છે. ત્યાર બાદ યુવક પોતાની પત્નીને પિયર મુકી આવ્યો હતો. જો કે યુવતીના આશિક અને યુવકના મિત્રએ ધ-મકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર એક મયુર અને મયુરીના પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન બાદ મયુર અને મયુરી બંન્ને રાજકોટ આવી ગયા હતા.  જો કે રાજકોટમાં મયુરનાં બે મિત્રો ઘરે આવતા રહેતા હતા. વારંવાર તેઓ આવતા જતા હોવાનાં કારણે મયુરને શંકા ગઇ હતી.

જેથીતેણે ગુપ્ત રીતે પોતાના ઘરમાં સીસીટીવી લગાવી દીધા હતા. આ સીસીટીવીમાં મયુરનાં બે મિત્રો પોતાની પત્ની મયુરી સાથે બિ-ભ-ત્સ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે જ્યારે પણ ઘરની બહાર નિકળે ત્યારે તેના મિત્રો ઘરે આવી જતા અથવા તો મયુરી ઘરની બહાર જતી રહેતી હોવાનું સામે આવ્યું હતું.

જેના કારણે મયુર પણ ચોં-કી ઉઠ્યો હતો. જો કે આખરે મયુરે પત્નીને રંગે હાથ ઝડપી લેવાનો નિર્ધાર કર્યો હતો. મયુર નિયમિત ક્રમ પ્રમાણે ઘરેથી નિકળ્યો હતો. જો કે તે જેવો બહાર નિકળ્યો થોડી જ વારમાં તેની પત્ની મયુરી પણ ઘરની બહાર નિકળી હતી.

જેથી મયુરે પોતાની પત્નીનો પીછો કરતા તે કુવાડવા રોડ પર આવેલી એક હોટલમાં પહોંચી હતી. જેથી થોડા સમય બાદ મયુરે હોટલમાં જઇને રૂમમાં પહોંચતા પોતાની પત્ની મયુરી અને મયુરના મિત્રો ક-ઢંગી હાલતમાં ઝ-ડપા-યા હતા.

જેથી મયુર તત્કાલ મયુરીને તેના પિયર મુકી આવ્યો હતો. જેથી ગિન્નાયેલા મયુરના મિત્રોએ તેને ધ-મકી આપી હતી કે તારી પત્નીને અહીં લઇ આવ નહી તો તને મા-રી નાખીશું. જેથી મયુરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફ-રિયા-દ દાખલ કરાવી છે.

નોંધ  –  દરેક ફોટો પ્રતીકાત્મક છે  –  (ફોટો સોર્સ  :  ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *