લગ્ન બાદ પણ પતિએ ન બનાવ્યા શરીર સંબંધ, જ્યારે સત્ય સામે આવ્યું તો પત્ની ની જિંદગી રમણ-ભમણ થઈ ગઈ..

અન્ય

લગ્ન બાદ દસેક દિવસ સુધી પતિ શા’રી રિ’ક સં-બંધ બાંધવા માટે સક્ષમ ન હતો અને નપું-સક હોવાની જાણ થતાં જ મહિલાએ સાસરિયાંને આ બાબતની જાણ થઈ. જો કે સાસરિયાએ પણ મહિલાએ દ-હેજને લઈને શા’રી રિ’ક માનસિક ત્રા-સ આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહીબાગમાં રહેતી મહિલા લગ્ન બાદ તેના પતિ અને સાસરિયા સાથે મહારાષ્ટ્ર રહેવા માટે ગઈ હતી.

જો કે લગ્નના દસેક દિવસ બાદ પણ તેનો પતિ શા’રી રિ’ક સં-બંધ બાંધવા માટે સક્ષમ ન હતો અને નપુ-સંક હોવાની જણાયેલું. જે અંગેની જાણ મહિલાએ તેના સાસુને કરતા તેના સાસુને કહ્યું હતું કે તારા મા-બાપએ લગ્ન પહેલા તપાસ કરવી જોઈતી હતી. અમે તો સમાજમાં સારું દેખાડવા માટે લગ્ન કરેલા છે. જ્યારે તેના સસરાએ તેને કહ્યું હતું કે હાલ પિયર જતી રહે બે-ત્રણ મહિના પછી અમે તારો સરસામાન આપી દઈશું અને છૂ’ટા છે’ડા પણ આપી દઈશું.

મહિલાના પતિએ તેને કહ્યું હતું કે મારા ભાઈના લગ્ન થઈ ગયેલા છે અને તેને બાળક પણ છે જેથી મેં મારું વાં’ઢ પણું દૂર કરવા માટે લગ્ન કરેલું છે. તેનો પતિ તેની સાથે મા’ર ઝૂ’ડ પણ કરતો હતો. એટલું જ નહીં મહિલાને તેના સાસરિયા દ-હેજ માટે પણ શા’રી રિ’ક અને મા’નસિ’ક ત્રા-સ આપતા હોવાનો આ-રોપ મહિલાએ લગાવ્યો છે. તેના પતિ માટે પિયરમાંથી સોનાની ચેન, સોનાની વીંટી અને તાંબાના વાસણોની માં-ગણી કરતા હતા.

મહિલા તેના પિયર આવી ગયા બાદ અનેક વખત સમજાવવા છતાં તેને સાસરીમાં લઈ ના જતા અંતે તેણે પતિ, સાસુ સસરા, દિયર, ફઈ, સાસુ વિ-રુ’દ્ધ પોલીસ ફ-રિ યાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર આ મામલે ફ-રિ યાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે એક યુવતીના જીવનમાં હંમેશા એક સપનું હોય છે કે લગ્ન બાદ પોતાના પતિના ઘરે શુખી જીવન વિતાવશે. પોતાના સપનાઓને સાકાર કરશે. પરંતુ ક્યારેક આવા સપનાઓ ચકનાચુર થવાની ઘટનાઓ બનતી હોય છે. સાસરીમાં પ્રેમ નહીં પરંતુ ત્રા-સ મળવાના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે શાહીબાગમાંથી પ્રકાશમાં આવેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published.