આ વિદેશી યુવતી ને લગ્ન માટે જોઈએ છે ભારતીય પુરુષ, બસ ખાલી પૂરી કરવી પડશે આ જરૂરિયાત..

અન્ય

કેમ છો મિત્રો, આજે અમે તમને એક રશિયન મોડલનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે અને તેનું કારણ છે તેનું હો-ટ ફિ-ગર. તે એક રશિયન મોડલ છે જે 26 વર્ષની છે.

તમે જેની સુંદર તસવીરો જોઈ રહ્યા છો તે મોડલનું નામ છે અનાસ્તાસિયા ક્વિટકો, જેનો જન્મ 25 નવેમ્બર 1994ના રોજ રશિયામાં થયો હતો, તે સોશિયલ મીડિયાની ખૂબ મોટી વ્યક્તિત્વ પણ માનવામાં આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 26 વર્ષની ઉંમરે તેણીની કુલ સંપત્તિ 2 મિલિયન ડોલર છે.

એક ઈન્ટરવ્યુમાં અનાસ્તાસિયા ક્વિટકોએ કહ્યું કે તે ભારતને ખૂબ પ્રેમ કરે છે અને રમુજી સ્વરમાં તેણે એમ પણ કહ્યું કે જો તક મળશે તો તે ભારતમાં એક ભારતીય સાથે લગ્ન કરવા માંગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *