મહિલાઓ ને આ દિવસો માં શરીર સંબંધ બાંધવામાં મળે છે બમણો આંનદ, શું તમે જાણો છો?

અન્ય

તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓને ક્યા દિવસે સે*ક્સ માણવુ વધારે ગમે છે અને કયા દિવસે પ્રેગનન્ટ રહી શકાય છે. જો કે આ સર્વેમાં અનેક ઘણી માહિતી ખૂબ જ ચોંકાવનારી જાણવા મળી છે.

આ સર્વે અનુસાર મહિલાઓ પીરિયડ્સ પૂર્ણ થવાના પ્રથમ દિવસે તેમને વધારે સે*ક્સની મજા માણવી ગમે છે, જે 12થી 14 દિવસ દરમિયાન ચરમસીમા પર હોય છે. આ સિવાય 13માં અને 14માં દિવસે મહિલાઓ પોતાને સૌથી વધુ સે*ક્સી અનુભવે છે અને સે*ક્સ માણવામાં રસ દાખવે છે.

તમને જણાવી દઇએ કે, માસિકચક્રના 15માં અને 16માં દિવસે મહિલાઓ સૌથી વધુ ખુશ હોય છે. આમ, જો મહિલાઓ પ્રિયડ્સના એક અઠવાડિયા પછી સે*ક્સ માણે તો તેમને પ્રેગનન્સી રહેવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. આ સર્વેમાં 47 લાખ મહિલાઓનો સે*ક્સ મૂડની વિગતો પૂછી હતી જેમાં ઉપર મુજબના જવાબો જાણવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *