મારી ઉંમર 21 વર્ષની છે હું એક યુવકને ખુબજ પ્રેમ કરું છું એક દિવસ મને એ રૂમ માં લઇ ગયો અને..

અન્ય

સવાલ : મારી ઉંમર 24 વર્ષની છે અને મારી પ્રેમિકા 22 વર્ષની, અમે છેલ્લા 7 વર્ષથી લવર્સ છે, અમે એકબીજાને ખુબજ પ્રેમ કરીયે છે અને અમે લગ્ન પહેલા જ બધુ કરી ચુક્યા પણ છે પરંતુ મારી પ્રેમિકાના પપ્પાને અમારો સ-બંદ મંજુર નથી અને મારી પ્રેમિકાની સગાઈ બીજે કરી દીધી છે તો શું હું મારી પ્રેમિકાને ભૂલી જાવ ? મારો સાચો લવ છે સાહેબ કંઈક સારો રસ્તો બતાળો..

જવાબ : જો દોસ્ત તમને સાચો લવ છે એ માન્યું, પણ તમારી પ્રેમિકાએ એના ઘરે વાત કરી ત્યારે તમારે પણ સમય હતો એમના ઘરના લોકોને સમજાવવાનો, બીજું કે હવે તેની સગાઈ થઈ છે ત્યારે તમે પણ શાનમાં સમજી જાવ કે હવે તેને ભૂલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, માટે જે થયું તે માફ, આપ્યું ગયું બધું અને હવે તમે પણ કોઈ સારી છોકરી જોઈને ઠેકાણે પડી જાવ દોસ્ત..

સવાલ : મારી ઉંમર 21 વર્ષની છે હું એ યુવકને ખુબજ પ્રેમ કરું છું અને એ મને, અમે એક દિવસ રૂમમાં ગયા ત્યાં એને મને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા પણ મારા ઘરવાળા અમને સ્વિકારવા રાજી નથી, મારી લગ્ન તેઓ બીજે ગોઠવે છે તો હું શું કરું..

જવાબ : તમે હજુ પણ તમારા ઘરે તમારા પ્રેમી ને બોલાવીને વાત કરી શકો છો અને પરિવારના સભ્યોને સમજાવી શકો છો, જો તમારે સામે પાત્ર સારું હશે તો કોઈ ના નહિ પાડે યોગ્ય રીતે વાત કરો તો વધુ સારું, અને કદાચ તમારા પરિવારના લોકો ના માને તો એ લોકો તમારું ખોટું તો નહીં જ વિચારતા હોઈને ?

સવાલ : હું 35 વર્ષની છું, હું મારા લગ્ન પહેલા એક યુવક જોડ બોલતી હતી, અને આ વાત હું ખુદ ભૂલી પણ ચુકી હતી, હમણાં આ મારો જૂનો પ્રેમી મને 1 વર્ષ પહેલાં મળ્યો અને મને કહ્યું કે મેં મારી વાઇફને તારા લીધે છૂ-ટા છે-ડા આપી દીધા છે, હવે તું પણ તારા પતિને છૂ-ટા છે-ડા આપી દે અને આપણે લગ્ન કરી લઈએ, તો હું શું કરું..

જવાબ  : બેન પહેલી વાત કે તમે એને ભૂલી ગયા હતા, બીજું કે તમને એ મળ્યો અને તમે એની વાત પણ સાચી માની લીધી ? અને તમારે 3 બાળકો છે અને શુ હવે તમે તમારી ખુશી માટે આ ઉંમરે તમે એમના માટે સારું કામ કરી રહ્યા છો ? તો જે જેમ ચાલે છે એમ ચાલવા દો અને તમે તમારા પ્રેમી થી દુર રહો…

સવાલ : હું 24 વર્ષની છું, મારો પ્રશ્ન છે કે હું મારા પ્રેમી જોડ શરીર સુખ બાબતે ખુશ નથી, એ જલ્દી થાકી જાય છે અને મને પણ ખુશ નથી કરી શકતો તો શું હું એના કોઈ દોસ્ત જોડ જાવ તો આ યોગ્ય કહવાશે મને કઈ સમજાતું નથી મારે શું કરવું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *