પૈસા નથી એક પપ્પી લઈ લે, લાંચના રૂપિયા પોલીસે ન લીધા તો મહિલા કરી આવી હરકત..

મનોરંજન

પૈસા નથી એક પપ્પી લઈ લે, લાંચના રૂપિયા પોલીસે ન લીધા તો મહિલા કરી આવી હરકત..

સો. મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકો છો કે, એક મહિલા કઈ રીતે પોલીસ અધિકારીને લાલચ આપવાની કોશિશ કરી રહી છે. આમ તો આપે પણ કેટલીય વાર પોલીસ અધિકારીને લાંચ લેતા પકડ્યા હશે, જો કે અહીં આ કેસમાં પોલીસ કર્મીએ લાંચ લેવાની ના પાડી દીધી,

તો મહિલાએ કિસ કરીને તેને મનાવાની કોશિશ કરવા લાગી હતી. આ મામલો સો. મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો પર મજા લઈ રહ્યા છે. આમ તો સો. મીડિયા પર કેટલાય પ્રકારના અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. જો કે અમુક વીડિયો એવા હોય છે, જેને જોઈને આપણે હેરાન થઈ જઈએ. જ્યારે અમુક વીડિયો જોઈને આપનું હાસ્ય પણ છૂટી જાય. અહીં આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પોલીસકર્મીએ મહિલાને કોઈ વાંક હેઠળ પકડી લીધી.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

ખુદને છોડાવાની ખૂબ કોશિશ કરી. પણ મહિલા સફળ થઈ નહીં. ઘણી મહેનત કર્યા બાદ પણ વાત ન બની તો, મહિલાએ એક પોલીસ કર્મીને બળજબરીપૂર્વક કિસ કરવા લાગી હતી. મહિલાની આ પ્રકારની હરકત જોઈ ત્યાં ઊભેલા લોકોમાં પણ આશ્ચર્ય થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *