આપડે બધા જાણી શકીયે છીએ કે કોરોના મહામારી ના લીધે આખી દુનિયા ને ખુબજ નુકશાન થયું છે. અનેક લોકો એવા છે જેને પોતા ની ની નોકરી ગુમાવી છે, અનેક લોકો એ પોતાનો ઘંધો રોજગાર ગુમાવ્યો છે. ગાર્મ્ય વિસ્તાર માંથી જે લોકો રોજગાર ની આશા રાખી ને શહેરો માં આવ્યા હતા આજે એ લોકો ને ગામડે પરત ફરવાની મજબૂરી પડી છે.
કોરોના સમય માં અનેક લોકો પોતાની નોકરી થી હાથ ધોઈ બેઠા હતા ત્યારે એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. અમદાવાદ માં એક મામૂલી ફેક્ટરી માં મેનેજર ની પોસ્ટ ઉપર કામ કરતો વ્યક્તિ જયારે પોતાની નોકરી થી હાથ ધોઈ બેઠો ત્યારે તેને પોતાની પત્ની ને કહ્યું કે હવે ઘર ખર્ચ માટે પૈસા નથી તો તારે પણ કંઈક નાનું મોટું કામ કરવું જોઈએ જેથી આપડે ઘર ખર્ચ કાઢી શકીએ.
ત્યારે પત્ની એ પોતાની આવડત નો ઉપયોગ કરી ને કચરા ની વસ્તુ માંથી એવું વસ્તુ બનાવી જે લોકો પોતાની આમ જિંદગી માં ઉપયોગ કરતા હોઈ છે આ વસ્તુ કચરા માંથી બનતી હોવાથી એનું મૂલ્ય પણ ખુબજ સસ્તું હતું. જેથી કરી ને આ યુવતી ને ધીમે ધીમે પોતાના ગ્રાહકો મળવા લાગ્યા
તમે પણ વિચારી રહ્યા હશો કે આ યુવતી એવું તો શું બનાવે છે તમે અહીંયા વિડિઓ જોઈ શકો છો.