આખરે આ કેહવત આજે સાચી પડી કે પ્રેમ માં લોકો આંધળા થાય જાય છે અને પોતાની ભાન ભૂલી ને એવા કામ કરે છે કે સમાજ માં તેની ખુબજ ખરાબ અસર પડે છે. આજે અમે તમને એક એવોજ કિસ્સો જાણવા જઈ રહ્યા છીએ જેને સાંભળી ને સૌ કોઈ ના ટાંટિયા ધ્રુજી જશે.
હળવદ તાલુકામાં વિદ્યાર્થિની સાથે દુ’ષ્ક’ર્મ આચરીને તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ લીધા હતા અને તેને વાયરલ કરવાની ધ-મકી આપીને બે શખ્સો દ્વારા વિદ્યાર્થિની સાથે અવાર નવાર દુ’ષ્ક’ર્મ આચરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેના પગલે વિદ્યાર્થિનીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે હાલમાં બે આ-રોપીની ધ’રપ’કડ કરી છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થિનીએ જે ફ’રિ યાદ નોંધાવી હતી, તેના આધારે પોલીસે સ-ગીરા સાથે દુ’ષ્ક’ર્મ આચારનારા જયેશ ચંદુભાઇ કણઝરીયા રહે, ખારીવાડી હળવદ અને મેહુલ સવજીભાઇ હડીયલ રહે, ગોરી દરવાજા હળવદ વાળાની ધ’રપ’કડ કરવામાં આવી છે.
પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને જે-લ હવાલે કરવામાં આવ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લામાં દુ’ષ્ક’ર્મના બનાવો હળવદ તાલુકામાં વધુ સામે આવતા હોય છે તેવામાં વિદ્યાર્થિનીની સાથે દુ’ષ્ક’ર્મ આ-ચારીને તેની તેના ફોટો વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થિનીના માતપિતા સહિતનાઓને મોકલાવવાની ધ-મકી આપીને તેને તાબે કરવામાં આવતી હતી. જો કે, ભવિષ્યમાં આવા બનાવો હળવદ કે મોરબી જીલ્લામાં ન બને તે માટે દાખલા રૂપ સ-જા આ-રોપીઓને કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં