પાકિસ્તાની યુવતીએ રોડ પર જઈને લોકો ને પૂછ્યું કે તારી એવી કઈ વસ્તુ છે જે તારા કરતાં બીજા વધારે વાપરે છે.?

અન્ય

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક યુવતી રસ્તા પર જતા લોકોને ડબલ મિલિંગ વાળા સવાલ પૂછે છે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક યુવતી રસ્તે જતા લોકોને ડબલ મિલિંગ વાળા સવાલ પૂછે છે. આ યુવતી છોકરીને પૂછે છે કે એવું કઈ વસ્તુ છે જે તમારી હોવા છતાં બીજા વધારે વાપરે છે અને આ સાંભળીને છોકરી એવા રીએકશન આપે છે કે તમે પણ જોતાં જ રહી જશો પછી આ યુવતી આ જ સવાલ રસ્તે જતી બીજી છોકરીઓને આજ સવાલ પૂછે છે.

પરંતુ કોઈ પણ છોકરીને આ સવાલનો સાચો જવાબ આવડતો નથી. આવા બીજા સવાલો સાંભળીને છોકરી પણ વિચારવા લાગે છે પછી આનો જવાબ જવાબ એવા આપે છે કે આ સાંભળીને છોકરી પણ આશ્ચર્ય પામી જાય છે. અને છેલ્લે સવાલ પૂછતાં કહે છે વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 2 કરોડથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 1.5 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ યુવતી જાહેર રસ્તામાં છોકરીઓને ડબલ મિનિગ વાળ સવાલ પૂછે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *