મસ્તી કરતા કરતા દેખાઈ ગયું અંદરના ભાગનું ટેટૂ, પ્રિયંકા ચોપરા ની આ તસવીરો તો એકલા માં જ જોજો..

મનોરંજન

બોલિવૂડ અભિનેત્રીથી ગ્લોબલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. જન્મદિવસની શરૂઆતના કેટલાક ક્ષણો પહેલા પ્રિયંકાએ તેની ઘણી બધી મહાન તસવીરો ચાહકો સાથે શેર કરી છે. પ્રિયંકાએ ફરી એકવાર તેની તસ્વીરોથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરોમાં પ્રિયંકા પૂલમાં મજા માળી રહી છે. પ્રિયંકા ચોપરાની અદભૂત તસવીરો જુઓ …

તસવીરોમાં પ્રિયંકા ચોપડાએ બ્લેક મોનોકિની પહેરી છે. આ તસવીરોમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલાકમાં તે પૂલની અંદર પોઝ આપી રહી છે અને કેટલાકમાં તે પુલ સાઇડ પર પોતાની અદા બતાવી રહી છે.

પ્રિયંકા ચોપડા પણ પાણીમાં ભીંજાઈને સન બાથ લેતી જોવા મળી છે. તે પુલ સાઇડ પર સૂતેલી જોવા મળી હતી. તેનો પણ નજીકમાં જોવા મળ્યો હતો. તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘હોપ વિ રિયાલિટી.’

પ્રિયંકા ચોપડાએ ગોગલ્સ અને ફેન્સી નેક પીસ સાથે પોતાના લુકને એક્સેસરાઈઝ કરી છે. પ્રિયંકાની દરેક તસવીરમાં જોરદાર અંદાજ જોવા મળી રહ્યો છે.

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ આ તસવીરોમાં પોતાનું નવું ટેટુ પણ બતાવ્યું છે. તેનું ટેટૂ સ્પષ્ટ રીતે મોનોકિનીમાં દેખાય છે. તે પુલસાઇડ સુઈને ટૂટે પર બનાવેલ વિશ્વનો નકશો બતાવી રહી છે.

પ્રિયંકા ચોપડાની આ પૂલ પાર્ટી દરમિયાન તેમના પતિ નિક જોનસ પણ તેમની સાથે હતા. બંનેનો પૂલ બતાવતો એક સરસ ફોટો મૂક્યો છે. બંને ખૂબ આનંદ માણે છે અને હંમેશા એક પરફેક્ટ કપલની જેમ નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *