આ છોકરી ને બાથરૂમમાં ફોન લઇને જવાની કુટેવ હતી અને પછી જે થયું..

ખબરે

ઓલેસ્યા સેમેનોવાનો આઇફોન 8 તેના બાથરૂમમાં ચાર્જ થઇ રહ્યો હતો અને અચાનક ફોન તેના બાથટબમાં પડી ગયો. ઓલેસ્યા તે સમયે નહાતી હતી અને તેણીને ગં’ભી’ર ઇલેક્ટ્રિક આં’ચ’કો લાગ્યો હતો જેના કારણે તેણીનું મો’ત ની’પ’જ્યું હતું.

Advertisement

ઓલેસ્યાની લાશ સૌ પ્રથમ તેની ફ્લેટમેટ ડારિયાએ જોઈ હતી. ડારિયાએ ઇમરજન્સી ઓપરેટરને કહ્યું કે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને હું ચી’સો પા’ડી ઉઠી. તેનો ચહેરો નિ’સ્તેજ થઈ ગયો હતો અને તે શ્વા’સ પણ લેતી ન હતી.

ચાર્જિંગમાં રહેલ ફોન બાથટબમાં પડવાને કારણે પોતાનો જી’વ’ ગુ’માવી બેઠી

પેરામેડિક્સ અનુસાર, ઓલેસ્યા કપડાની દુકાનમાં કામ કરતી હતી અને ચાર્જિંગમાં રહેલ ફોન બાથટબમાં પડવાને કારણે તે પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. આ દુ’ર્ઘ’ટના પછી રશિયાના ઇમરજન્સી મિનિસ્ટ્રીએ ચેતવણી જારી કરી છે.

શું જણાવવામાં આવ્યું છે ચેતવણીમાં?

આ ચેતવણીમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દુઃખ’દ દુ’ર્ઘ’ટના ફરી એકવાર સાબિત કરે છે કે પાણી અને ઇલેક્ટ્રિક ચીજો ન’ળથી કનેક્ટ થઇ જાય તો જોખમી પરિણામો મળે છે. આ જ ઘટના મોબાઈલ ઉપકરણો સાથે થાય છે. જો તમારો સ્માર્ટફોન ભીનો થઇ જશે તો તે મોટે ભાગે ખરાબ થઈ જશે, પરંતુ જો આ સ્માર્ટફોન નેટવર્કથી કનેક્ટ થયેલ છે અને પછી પાણીમાં પડે છે, તો તમે જોઈ શકો છો કે તે કેટલું જો’ખ’મી સાબિત થાય છે. તેથી આવી ઘટનાઓને ટાળો અને તમારી જા’તને સુરક્ષિત રાખો.

ઓગસ્ટમાં 15 વર્ષીય શાળાની છોકરીનું પણ આવી જ રીતે મૃ’ત્યુ થયું હતું

આ પહેલા ઓગસ્ટમાં 15 વર્ષીય શાળાની છોકરીનું પણ આવી જ રીતે મૃ’ત્યુ થયું હતું. મોસ્કોમાં રહેતી એનાને નહાતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો, જેના પછી તેણીનું મો’ત નીપજ્યું હતું. ગયા વર્ષે પ્રખ્યાત પોકર સ્ટાર લીલીયા નોવીકોવાનું તેના બાથરૂમમાં ઇલેક્ટ્રિક શોકથી મૃ’ત્યુ થયું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.