વિશ્વનો વિચિત્ર દેશ જ્યાં મોટાભાગનો કાયદો શરિયા પર આધારીત છે, માહિતી માટે કહી દઈએ, 2013 માં અહીં સૌથી ભયંકર કાયદો પસાર કરાયો હતો, જેના અંતર્ગત પિતા તેની દત્તક પુત્રી સાથે લગ્ન કરી શકે છે.
ઇરાનનો આ અનોખો નિયમ : આ નિયમની પાછળનું કારણ, જેને મજલિસ કહેવામાં આવે છે, કે તે 13 વર્ષની છોકરીઓને તેમના પિતાની સામે હિજાબ પહેરવાની આઝાદી આપશે.
હકીકતમાં, ઈરાનમાં, 13 વર્ષ કે તેથી વધુ ઉંમરની દત્તક દીકરીને તેના પિતાની સામે હિજાબ પહેરવું પડે છે. મજલિસના મતે, આ હિજાબથી છૂટકારો મેળવવા, છોકરીઓએ ઘરમાં તેમના પિતા સાથે લગ્ન કરવાનો વિચિત્ર નિયમ બનાવ્યો હતો.
લગ્ન કરવા માટે આ બે શરત પુરી કરવી પડે છે
આવા લગ્ન માટે, પિતા સમક્ષ 2 શરતો હોય છે. પ્રથમ શરત મુજબ, પુત્રીની ઉંમર 13 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અને બીજી વાત એ છે કે પિતાએ વ્યક્ત કરવો પડે છે કે તે પુત્રીના સારા માટે આ કરી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા અને સામાજિક કાર્યકરોએ પણ આ કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો.
હકીકતમાં, ઇસ્લામિક ક્રાંતિ પછી, આ દેશમાં અહીંની મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે અહીં, મહિલાઓને ગ્રાઉન્ડ પર જવાની અને ફૂટબોલ મેચ જોવા દેવામાં આવતી નહોતી.
ઇસ્લામિક ધાર્મિક ગુરુઓનું કારણ એ હતું કે મહિલાઓએ પુરુષ રમત જોવાનું ટાળવું જોઈએ, પરંતુ ફૂટબોલ પ્રેમી સહાર ખોડિયારીની એ જીવન ટૂંકાવ્યું હતું પછી ઈરાને માથું ટેકવું પડ્યું.