હું વિધવા છું, પ્રેમી સાથે શરીર સુખ માણતા મારી 5 વર્ષ ની દીકરી જોઈ ગઈ છે, તો હવે..

અન્ય

સવાલ :- હું ૧૯ વર્ષની છું. કોલેજમાં ભણું છું. હું મારા મમ્મી-પપ્પાની એકની એક દીકરી છું. મારા માતા-પિતા સારા છે. પણ મારી મમ્મી જરા કડક છે. હું એક યુવકને પસંદ કરું છું. તે પણ મને પસંદ કરે છે. અમે એકબીજાને મળીએ છીએ. અમારે લગ્ન કરવા છે. આ યુવક સ્વભાવે અને ચાલ ચલગતે સારો છે. અને અમારી જ જ્ઞાાતિનો છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ :- હમણા આ બધી મૂંઝવણ બાજુ પર મૂકી ભણવામાં ધ્યાન આપો. આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહીં. આ ઉંમરે નાદાનીમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે. હમણા માત્ર મૈત્રી સંબંધ રાખો. આ યુવકને પણ ભણી-ગણી સારી કારકિર્દી બનાવી તેના પગ પર ઊભો રહેવા દો. મોંઘવારીના આ જમાનામાં પતિ-પત્ની બંનેએ કમાવું પડે છે. આથી બંને યોગ્ય કારકિર્દી બનાવી લો પછી જ લગ્નનો વિચાર કરજો. આ પછી તમને લાગે કે તમે બંને એકબીજા માટે યોગ્ય છો તો તમારા મમ્મી-પપ્પાને વાત કરો. આ યુવક તમારી જ્ઞાાતિનો જ છે અને તમારા મમ્મી-પપ્પાને ઘર અને વર યોગ્ય લાગશે તો તમને લગ્ન કરવાની જરૂર મંજુરી આપશે

સવાલ :- મારી ઉંમર ૨૭ વર્ષની છે હું વિધવા છું મારે એક સંતાન છે, જે દીકરી છે તે ખુબ જ તોફાની અને હોશિયાર છે. એકવાર મને અને મારા પ્રેમીને રૂમમાં અંગત સબંધ માણતા જોઈ ગઈ હતી. હજી તો એની ઉંમર ૫ વર્ષની જ છે.

અને હવે તે એના વિશે મને પૂછે છે, મારે તેને શું કહેવું, હું એને બીજી વાત કરીને ભુલાવી દવ છું, પરંતુ તે વારંવાર પૂછ્યા કરે છે. કૃપા કરીને મને જણાવો. મારે હવે તેને શું કહેવું? મને હવે બીક લાગે છે કે તે બીજા કોઈને આ વાત કરશે તો? મને આનો યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- તમારી દીકરી હજી ઘણી નાની છે. તમે આ ખુબ જ મોટી ભૂલ કરી છે. તમારે તમારો રૂમ પહેલા તો લોક કરવો જોઈએ અને પછી જ તમારા પ્રેમી સાથે અંગત સબંધ બનાવવા જોઈએ. રૂમમાં તમે બાળકોની સામે આવી વાતો કરો છો ત્યારે અસહજ અનુભવ કરો છો,

જયારે જેની ચર્ચા કરવામાં વર્જિત માનવામાં આવે છે. એટલા માટે તમારે એ ખાસ યાદ રાખવું જોઈએ કે તમારા બાળક તમારી સાથે આ મુદ્દાઓ વિશે બધી સાચી, સ્વસ્થ અને સકારાત્મક જાણકારી મેળવવી જરૂરી છે.

એટલા માટે તમારે તમારા બાળકના મગજ માંથી આવા બધા વિચાર દૂર કરવાની કોશિશ કરવી જોઈએ અને એને યોગ્ય અને સાચી માહિતી આપવી જોઈએ. એ ઉપરાંત હવે થી તમારે આ અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારા બાળક પર તેની કોઈ ખરાબ અસર ન પડે

Leave a Reply

Your email address will not be published.