જો તમારી પાસે પણ હશે આવો સિક્કો તો રાતોરાત બની જશો લાખોપતિ.

અજબ-ગજબ

કોરોના કાળમાં લોકડાઉને કારણે લોકોનું જીવન આ રોગે સંપૂર્ણપણે બદલી નાખ્યું છે લોકોના વ્યવસાયો બંધ થઈ ગયા છે નોકરીઓ છૂટી ગઈ છે આવી સ્થિતિમાં ઘણા લોકો ભૂખમરાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે લોકો કઈક રીતે તેમના જીવનને સરળતાથી પાછા લાવવા પ્રયાસ કરી રહ્યાં છે આવી સ્થિતિમાં લોકો માટે ઇ-કોમર્સ વેબસાઇટ નવી કિરણ તરીકે સામે આવી છે.

દુનિયામાં એન્ટીક કલેક્શન કરનાર લોકોની બિલકુલ કમી નથી તમે 5 રૂપિયાના ખાસ નોટને બદલીને 30 હજારી રૂપિયા સુધી કમાણી કરી શકો છો કોરોના કાળમાં મંદીના સમયમાં તમે ઘરે બેઠા એક્સ્ટ્રા કમાણી કરી શકો છો જો તમે પણ જુની નોટો કે સિક્કાને સંભાળીને રાખો છો તો તમે 5 અને 10 રૂપિયાના સિક્કાથી લાખપતિ બની શકો છો અને તેના માટે તમારે ક્યાય જવાની જરૂ નથી હકીકતે ઘણી એવી વેબસાઈટ છે જ્યાં તમને એન્ટીક સિક્કાના બદલે સારા પૈસા મળે છે બસ તમારે તેની તસ્વીર વેબસાઈટ પર નાખવાની રહેશે જ્યાર બાદમાં લોકો તમારા સિક્કા માટે પૈસાની બોલી લગાવશે અને તેનાથી લાખોની કમાણી કરી શકાશે.

એર સિક્કો બનાવશે લાખોપતિ.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણી વેબસાઈટ પર જુના સિક્કા અને નોટાની હરાજી થતી હોય છે. ત્યાં તમને સારા પૈસા પણ મળી શકે છે. એટલે કે તમારી અન્ટિક પૈસા ભેગા કરવાની હોબી તમને લાખપતિ બનાવી શકે છે. તેના માટે તમારી પાસે એવો 10 અથવા 5 રૂપિયાનો સિક્કો હોવો જોઈએ જેમાં વૈષ્ણો માતાની તસ્વીર હોય.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયામાર્ટની વેબસાઇટ પર જૂના સિક્કા અને નોટોની હરાજી કરવામાં આવી રહી છે. જો તમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ છે, તો તમારો આ શોખ તમને કરોડપતિ પણ બનાવી શકે છે. આ માટે તમારે 10 કે 5 રૂપિયાના સિક્કાની જરૂર છે જેના પર વૈષ્ણૈ દૈવીજી માતાનો ફોટો બનાવવામાં આવ્યો છે.

હાલ પૈસા કમાવવા માટે ઇ કોમર્સ વેબસાઇટ પર પણ ટ્રેન્ડ કરી રહી છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીનાં 5 અને 10 સિક્કા છે, તો તમે તેમને વેચીને પૈસા કમાવી શકો છો. તમને જણાવી દઇએ કે આ સિક્કા વર્ષ 2002 માં રજૂ કરવામાં આવ્યા હતા. માતા રાણીની તસવીરને કારણે લોકો આ સિક્કાઓને ખૂબ નસીબદાર માને છે. માતા વૈષ્ણો દેવીની પૂજા હિંદુ ધર્મ લક્ષ્મીમાં રૂપમાં કરલામાં આવે છે. તેથી, લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.

વૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કાની ડિમાન્ડ.ઈ-કોમર્સ વેબસાઈટ પર જુની નોટોની હરાજી પણ ટ્રેન્ડ કરી રહ્યી છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કા છે તો તમે તેને વેચીને પૈસા કમાવી શકો છો. આ સિક્કા વર્ષ 2002માં જાહેર કરવામાં આવ્યા હતા. હકીકતે તેમાં માતાજીની તસ્વીર હોવાના કારણે લોકો આ સિક્કાઓને લકી માને છે. હિન્દૂ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. વેબસાઈટ પર લોકો આ પ્રકારના સિક્કાની લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા છે.

કમાવી શકાય છે હજારો લાખો રૂપિયા.વેબસાઈટ પર આ સિક્કાને ઓક્શનમાં વેચીને તમે 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ સિક્કા માટે હરાજી વખતે તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો.

આ વેબસાઈટ પર કરી શકાય છે સેલ

https://dir.indiamart.com/impcat/old-coins.html

http://www.indiancurrencies.com/

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે સૌની વાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *