લગ્નની પહેલી રાતે સમાગમ કર્યાં પેહલા યુવતીઓ વિચારતી હોય છે કંઇક આવું, શું તમને ખબર છે.

અન્ય

જો લગ્ન પહેલાં તમે તમારી સુહાગરાતને લઈને ઘણાં ઉત્સુક હોવ અને કંઈક હદ બાર વગરનું જ વીચારતાં હોવ તો જરાં અટકી જજો. કારણ કે આજકાલ છોકરીઓ પહેલી રાત્રે ફક્ત ઓળખ વધારવાં મિત્રતા કેળવવામાં અને એક સારા સંબંધની શરૂઆત વાતચીતથી કરવામાં માને છે.

તે જરૂરી નથી કે તમારા લગ્નની પહેલી રાત બોલીવુડની કોઈ પણ મૂવીની જેમ હશે. તમારા જીવનમાં આવી ઘણી રાતોની આ માત્ર શરૂઆત છે. તેથી વધુ તણાવ ન લો અને તેને સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરશો નહીં. તમારે જે ક્ષણ કરો છો તે આનંદ માણવાનો છે

જો કે મેગેઝિને કરેલા સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, હવે સુહાગરાત પહેલાં જેવી સમાગમથી ભરપુર નથી રહીં હવે તે વધુ રોમેન્ટિંક વાતો અને ઓળખ માટે આત્મિયતા કેળવવાની એક રાત બની ગઈ છે.આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, 90 ટકા લોકો લગ્નની પહેલી રાત્રે સમાગમ માણતાં નથી તેઓ ફક્ત વાતો અને રોમેન્ટિંક ફોર પ્લે જેવી સામાન્ય હરકતથી તેમની રાત મુધર બનાવે છે.

આમ, પુરુષોએ આ વિશે જણાવ્યું હતું કે તેમની ઈચ્છા તો લગ્નની પહેલી રાત્રે સંબંધ બાધવાની હોય જ છે પણ તેમના પાર્ટનરની ઈચ્છા અને તેને વિશ્વાસમાં લેવામાં જ આખી રાત નીકળી જાય છે. જેથી તેઓ ફક્ત રોમેન્ટિક વાતોથી જ આ રાતની મઝા માણે છે.

લગ્નની પહેલી રાતે તમારી વચ્ચે જે બને છે તે સમાગમ અને આત્મીયતા સાથે સંબંધિત હોતું નથી. કોઈપણ લગ્ન એ વિશ્વાસ અને ભાવનાત્મક આત્મીયતા પર બાંધેલો સંબંધ છે, તેથી તમારા બંને માટે તે માનસિક સ્તરે કનેક્ટ થવું એટલું મહત્વનું છે જેટલું તે શારીરિક સ્તરે છે.

Leave a Reply

Your email address will not be published.