પતિ ઘરની બહાર જાય એટલે સામે વાળા યુવકને ઘરે બોલાવતી પરણિતા, પરંતુ એક વાર યુવક ના મિત્રએ..

અન્ય

મોબાઇલમાં ચેટ કરી રહ્યો હતો, તે મંદ મંદ હસતો પણ હતો, અચાનક તેનો મિત્ર તેની બાજુમાં આવીને બેસી ગયો, તેના મિત્રને બાજુમાં આવેલો જોઇને વેદાંત થોડો ઝંખવાયો અને તેણે તરત પોતાનો મોબાઇલ પોતાના ખિસ્સામાં સરકાવી દીધો. વેદાંતની આ હરકતને જોઈને તેના મિત્રને વધારે તાલાવેલી જાગી, તેણે કહ્યું, એ વેદ શું કરતો હતો? કેમ મારાથી છુપાવે છે? ચાલ જોઉં બતાવ તો? પોર્ન ક્લિપ્સ જોઇ રહ્યો છે? બતાવ તો? વેદાંતે વાત ટાળવા પ્રયત્ન કર્યો પણ મિત્ર એમ માને એમ નહોતો, તેથી તેણે તેનો મોબાઇલ લેવા ટ્રાય કરી. વેદાંતે કહ્યું ઠીક છે, મોબાઇલ ન લઇશ, હું તને જણાવું છું.

વેદાંતે પોતાનો મોબાઇલ ખોલ્યો અને એક ફોટો બતાવ્યો, તેના મિત્રએ તેને તરત ટપલી મારીને કહ્યું યાર, આ તો સામેવાળાં ભાભી છે, તું આમની સાથે વાત કરે છે? વેદાંતે હા કહી, તેણે કહ્યું કે ભાઈ તો દિવસોના દિવસો સુધી બહારગામ રહે છે, તો ભાભી એકલાં જ હોય છે. એક વાર અચાનક ગાર્ડનમાં અમે મળી ગયાં ત્યાં થોડીઘણી વાતચીત થઇ અને તે પછી મોબાઇલ નંબરની આપ લે થતાં વાત આગળ વધી. અમે હવે એકબીજાની ઘણાં નજીક આવી ગયાં છીએ. હું તો તેમને પ્રેમ પણ કરવા લાગ્યો છું. મને તે ખૂબ ગમે છે, અમે અંગત વાતો પણ કરીએ છીએ.

પણ જોજે તું કોઇને કહેતો નહીં હોં… વેદાંતે પોતાની વાત કરી. મિત્ર મીત બોલ્યો અચ્છા? વાત કેટલે પહોંચી છે એ તો કહે? વેદાંત બોલ્યો, ફોન ઉપર તો વાત ઘણી આગળ વધી ગઇ છે, અમે રોજ ફોન સે-ક્સ કરીએ છીએ, રોજ રાત્રે ભાઇનો કોલ પતે એટલે ભાભી બીજા કાર્ડમાંથી મને ફોન લગાવે છે અને મારી સાથે વાત કરે છે. યાર, એટલી મજા આવે છે કે ન પૂછ વાત. મને જાણે કે એ મારી સાથે હોય એવો જ અનુભવ થાય છે. એ પણ મારી સાથે એ રીતે જ વાત કરે છે. હું તેમને કોઇ જગ્યાએ અડવાનું જણાવું તો એ પણ એવા માદક અવાજ કાઢીને સામે રિસ્પોન્સ આપે છે કે હું ઉત્તેજિત થઇ જાઉ છું.

તે ખરેખર ખૂબ જ જોરદાર છે. મારા જીવનમાં આજ સુધી આટલી સુંદર સ્ત્રી મેં નથી જોઈ. વળી તે ઘર પણ કેટલું સારી રીતે સાચવી જાણે છે. એમ કહું કે તે ઓલરાઉન્ડર છે. હું ખરેખર તેમને દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. મને એમ થાય છે કે તે મને પહેલાં કેમ ન મળી? જો મને પહેલાં મળી હોત તો હું ચોક્કસથી તેને પ્રપોઝ કરીને તેની સાથે લગ્ન કરી લેત. મીત બોલ્યોઃ ફોનમાં તો બરાબર પણ તમે રૂબરૂમાં મળ્યાં છો? હા, બે વાર હું એના ઘરે ગયો હતો, એણે મને બોલાવ્યો હતો. તને ખબર છે અમે હગ પણ કર્યું હતું, યાર, કેટલું જોરદાર હગ હતું એ, મારું તો રોમ રોમ રોમાંચિત થઇ ગયું હતું,

જોકે અમે હજી રિયલમાં હગથી આગળ નથી વધ્યાં. વધી જાત જો ભાઈ ન આવવાના હોત તો આગળ વધી ગયાં હોત પણ હવે થોડા દિવસ પ્રોબ્લેમ થશે. હવે ચાર પાંચ દિવસમાં ભાઇ આવશે, એ દિવસોમાં એ મારી સાથે વાત નહીં કરે. હું એ જ ટેન્શનમાં છું. એ કહે છે કે થોડું સહન કરી લઉં, પણ હું જ જાણું છું કે મારા માટે એ કેટલું અઘરું છે. હું એને કેટલો લવ કરું છું. હું હવે ન સહન કરી શકું કે એ ભાઈની બાંહોમાં હોય, કે એ મારી સાથે વાત ન કરે. હું શું કરું યાર? મને થાય છે કે હું એને કહું કે ભાઇને છોડી દે, અમે ક્યાંક ભાગી જઇએ.

ઘણાં યુવાનિયાઓ સાથે આવું બનતું હોય છે. તેઓ શા’રીરિ’ક આ’કર્ષ’ણને પ્રેમ માની બેસે છે, પરિણામે ખોટા સંબંધમાં ફ-સાઇને ખોટું પગલું પણ લઇ લેતાં હોય છે. શા’રીરિ’ક આ’કર્ષ’ણ અમુક ઉંમરે થતાં જ હોય છે, તેને પ્રેમ માનવાની ભૂલ ન કરવી, વળી જે વ્યક્તિ ઓલરેડી મેરિડ છે તેની સાથે લાગણીના સંબંધથી જોડાતા પહેલાં અનેક વિચાર કરવા જોઇએ. આવા સંજોગોમાં તેની સમગ્ર વાત જાણનારે તેને સમજાવીને ખોટા સંબંધથી અને ખોટી વ્યક્તિથી દૂર રાખવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *