છોકરી ને ઇંટરવ્યૂ માં પૂછ્યું સવાલ : એવી કઈ વસ્તુ છે જેને વાપરતા પેહલા તોડવું પડે છે.?

અન્ય

સવાલ : નકદ ખેતી કોને કહેવામાં આવે છે?

જવાબ: ચોખાને

સવાલ: કયા ક્ષેત્રને ‘ચોખાનો વાટકો’ કહેવામાં આવે છે?

જવાબ: કૃષ્ણા અને ગોદાવરીના ક્ષેત્રને.

સવાલ: આપણા દેશમાં સૌથી વધુ ખાદ્યાન્ન ઉત્પન્ન કરવા વાળું રાજ્ય કયું છે?

જવાબ: ઉત્તર પ્રદેશ

સવાલ: મૃત્યુ પછી શરીરનું વજન કેટલું ઓછું થાય છે?

જવાબ. આનો જવાબ 21 ગ્રામ છે, કારણ કે વેદ-પુરાણો અનુસાર આત્માનું વજન 21 ગ્રામ કહેવામાં આવ્યું છે.

સવાલ: સતી પ્રથાનો સૌથી વધુ વિરોદ કોણે કર્યો હતો?

જવાબ: રાજા રામ મોહન રોયે

સવાલ : તમે એક હાથના હાથીને કેવી રીતે ઉંચકી શકો છો?

જવાબ : તેમાં કોઈ સમસ્યા નથી, કારણ કે એક હાથનો હાથી મળશે જ નહિ.

સવાલ: બજારનો નિરક્ષક હોય તેમને શું કહેવામાં આવે છે?

જવાબ: શહના એ મંડી

સવાલ: માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ હોય છે?

જવાબ: યકૃત

સવાલ : એક વ્યક્તિ લાહોરમાં જન્મ્યો પણ તે પાકિસ્તાની નથી, કઈ રીતે?

જવાબ : તેનો જન્મ 1947 પહેલા થયો હશે, ત્યારે પાકિસ્તાન બન્યું ન હતું.

સવાલ: ઓણમ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?

જવાબ: ઓણમ કેરળ નો પ્રખ્યાત તહવાર છે.

સવાલ: દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની હતી ?

જવાબ: 1911માં દિલ્હી ભારત ની રાજધાની બની હતી.

સવાલ: શું કરતી વખતે છોકરીઓ ચીસો પાડે છે છોકરો તેને ચૂપ કરે છે?

જવાબ: ઝ-ઘડો કરતી વખતે છોકરો છોકરી ને ચૂપ કરાવે છે.

સવાલ : એવી કઈ વસ્તુ છે જેને વાપરતા પેહલા તોડવું પડે છે.?

જવાબ : અખરોટ વાપરતા પેહલા તોડવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *