કોરોનાથી બચવા ફેફસાને રાખો મજબૂત, આજે જ કરો આ 8 વસ્તુ નું સેવન ક્યારેય કોરોના…

હેલ્થ

અખરોટ : અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત જર્નલ અનુસાર, અખરોટ ઓમેગા -3 ફેટી એસિડનો બેસ્ટ સોર્સ છે. દરરોજ આહારમાં મુઠ્ઠીભર અખરોટ ખાવાથી તમે ફેફસાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તે શ્વાસ સંબંધીસમસ્યાઓ એટલે કે અસ્થમામાં પણ ફાયદાકારક છે.

સફરજન : હેલ્ધી ફેફસા માટે રોજ સફરજન ખાવું ખૂબ જ જરૂરી છે. તેમાં રહેલાં વિટામિન્સ ફેફસાને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. એક સંશોધન પ્રમાણે ફેફસાને હેલ્ધી રાખવા વિટામિવ-ઈ, સી, બીટા કેરોટીન અને ખાટ્ટાં ફળો ખૂબ જ સારા માનવામાં આવે છે.

પાણી : પૂરતાં પ્રમાણમાં પાણી પીવું ફેફસા માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ 6થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેથી ફેફસા પ્યોરીફાઈ થાય અને રોગો દૂર રહે.

બ્રોકલી : એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર બ્રોકલી ફેફસાના સ્વસ્થ રાખવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. બ્રોકલી સ્ટેમિના વધારવામાં પણ મદદ કરે છે.

બીન્સ : અમેરિકન કેન્સર સોસાયટી મુદબ બીન્સનું સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે. બીન્સ ખાવાથી બોડીને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે.

બેરિઝ : બેરિઝમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી ફેફસાને હેલ્ધી રાખવા માટે ક્રેનબેરીઝ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરીઝ ખાવી જોઈએ.

એપ્રિકોટ : એપ્રિકોટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. જે ફેફસાને સ્વસ્થ રાખે છે અને ફેફસાના ઈન્ફેક્શનથી બચાવે છે.

ફેટી ફિશ : જે ફિશમાં ફેટની માત્રા વધુ હોય છે. એવી ફિશનું સેવન કરવાથી ફેફસા મજબૂત રહે છે. તેમાં પૂરતા પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *